Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ મળેલ ૭૮ મી વાર્ષિક સામાન્ય સભામાં નીચે જણાવેલા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવેલ છે. જેને આપના સુપ્રસિદ્ધ દૈનિક / માસિક / અર્ધમાસિક / સામાયિક માં પ્રકાશિત કરવા વિનંતી છે. આ સાથે પ્રમુખ અને માનદ્ મંત્રી ના ફોટોગ્રાફ્સ શામેલ કરેલ છે, જે પ્રકાશિત કરવા વિનંતી છે.

પ્રેસિડેન્ટ એમિરેટ્સ : શ્રી ધિરેશ ટી. શાહ

ઓફિસ બેરર્સ

  • પ્રમુખ : સી.એ. મૌલિક પટેલ
  • ઉપપ્રમુખ : સી.એ. કેનન સત્યવાદી
  • માનદ્ મંત્રી : સી.એ. શિવમ ભાવસાર
  • સહમાનદ્ મંત્રી : સી.એ. પ્રતિક કનેરીયા
  • ખજાનચી : સી.એ. ફેનિલ શાહ

મૅનેજિંગ કમિટીના સભ્યો
૧. સી.એ. ભાવિન સોની     ૨. હિરેન પટેલ
૩. નરેન્દ્ર કરકર              ૪. સી.એ. મધુર્ય ત્રિવેદી
૫. સી.એ. નૈશલ શાહ       ૬. સી.એ. પાર્થ દોશી
૭. સી.એ. રાઘવ ઠક્કર     ૮. સી.એ. સુવ્રત શાહ

આપનો વિશ્વાસુ,
ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન વતી,

સી.એ. શિવમ ભાવસાર
માનદ્ મંત્રી

 

Related posts

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

viratgujarat

ટાટા મોટર્સના આરોગ્ય કાર્યક્રમે 6.6 લાખથી વધુ લોકોના જીવનમાં હેલ્થકેર અને ન્યુટ્રીશન સંબંધિત હસ્તક્ષેપો દ્વારા પરિવર્તન લાવ્યું

viratgujarat

આર્નવ ફેશન્સના શેરોએ મજબૂત Q3 પરિણામો બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી

viratgujarat

Leave a Comment