વિશ્વમાં થતા દર 3 મૃત્યુમાંથી એક મૃત્યુ હૃદય રોગના કારણે થાય છે વિશ્વમાં જન્મજાત હૃદયની ખોડ ખાપણવાળા બાળકોમાંથી 50 ટકા બાળકોમાં હૃદય રોગનું નિદાન ખૂબ જ મોટી ઉંમરે અને મોડી થી થાય છે દર 5 યુવાન પૈકી. એક યુવાન હૃદય રોગથી મૃત્યુ પામે છે. આ ગંભીરતાને ધ્યાને લઈને વિશ્વના તમામ લોકોમાં હૃદય રોગ પ્રત્યે જાગૃતિ લાવવા ;તેની ગંભીરતા સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓગણત્રીસમી સપ્ટેમ્બરે કરવામાં આવે છે અને વિશ્વ હાર્ટ દિદ્દીન. તરીકે ઉજવવામાં આવે છે
રવિવાર અને 27 મી સપ્ટેમ્બરે સવારે 7:30 વાગ્યે મેડિલિંક હોસ્પિટલ ,ફેડરેશન ઇન્ટરનેશનલ લો, મેડિસિન; એથિક્સ અને ઈનોવેશન( ફિલ્મી )ના સંયુક્ત ઉપક્રમે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન સાથે એક વ્હોકાથોન રેલીનું આયોજન
અને સાથેસાથે અન્ય આરોગ્ય જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના ભૂતપૂર્વ મેડિકલ સુપ્રીન્ટેન્ટઅને સર્જન પ્રોફેસર ડોક્ટર રાજેશ શાહે રેલીને ફ્લેગ ઓફ કરતી વખતે જણાવેલ કે આ વર્ષે આપણને વિશ્વ હૃદય ફાઉન્ડેશન દ્વારા” એક પણ ધબકારો ચૂકશો નહીં -Don’t Miss the Beat”નો. મંત્ર આપવામાં આવેલ છે કાર્યક્રમ દરમિયાન 50. થી વધુ લોકોએ બ્લાડ, ડોનેશન અને 100 થી વધુ લોકોને. CPR જેવી જીવન રક્ષક ટ્રેનિંગ આપવામાં આવી હતી
કાર્યક્રમમાં ડોક્ટર અનિલ, ડોકટર, મનીષ અગ્રવાલ, ડૉક્ટર અરવિંદ પટેલ, ડોક્ટર રઘુ સત્ય નારાયણ,ડૉક્ટર ભગીરથ સોલંકી જેવા જાણીતા ડોકટરોએ પણ પ્રાસંગિક પ્રવચન કરેલ.
