Virat Gujarat
બિઝનેસ

Brandverse Schneider Consumer સાથે ભાગીદારીની જાહેરાત કરી: ભારતના ઉપભોગતાઓ માટે પ્રીમિયમ ડિઝાઇન અને ઉપકરણો લાવે

Brandverse  આજે  Schneider  સાથે  રણનૈતિક  ભાગીદારીની  જાહેરાત  કરી  છે,  જેનો  ઉદ્દેશ  Schneider  ગ્રાહકોના  વપરાશ  માટે  ના  ઉપકરણોના  વેપારને  ભારતમાં  બનાવવાનો  અને  વિસ્તૃત  કરવાનો  છે.  આ  ભાગીદારીનો  ઉદ્દેશ  ભારતમાં  વધતી  જતી  માંગને  પહોંચી  વળતા  વધુ  વપરાશકર્તાઓ  માટે  પ્રીમિયમ  ડિઝાઇન  અને  અનુભવ  લાવવાનો  છે.

ભારતનો  Consumer  ઈલેક્ટ્રોનિક્સ  માર્કેટ  લગભગ  USD  90  બિલિયન નો  છે,  જેમાં  મધ્યમ પ્રિમિયમ સેગમેન્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ગ 2અને3 શહેરો અત્યાર સુધીના વધતા માંગના 50% થી વધુનો વ્યાપાર  આપે  છે,  અને  આ  ભાગીદારી  Schneider  Consumer ને  ભારતીય  ઉપભોગતાઓ  માટે  વિશ્વસનીય  મધ્યમ-પ્રિમિયમ  વિકલ્પ  તરીકે  સ્થાપિત  કરવાનો  લક્ષ  છેે.

Schneider  વિશ્વભરમાં  તેની  ગુણવત્તા,  નવીનતા  અને  ડિઝાઇન  માટે  જાણીતી  છે.  ભારત  માટે  કાળજીપૂર્વક  યોજના બદ્ધ  માર્કેટ  સ્ટ્રેટેજી  બનાવ્યા  પછી,  Brandverse  ઓડિયો  અને  ટીવી  કેટેગરીમાં  Schneider  ઉત્પાદનોની  પ્રથમ  શ્રેણી  રજૂ  કરી  રહી  છે,  તથા  અન્ય  શ્રેણી ના  ઉત્પાદનો  પણ  જલ્દી  રજુ  કરવાના  છે

Related posts

ગૌતમ અદાણીએ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

viratgujarat

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

viratgujarat

Nothing દ્વારા ભારતમાં તેનો પ્રથમ ખરેખર ફ્લેગશિપ – Nothing ફોન (3) અને પ્રથમ ઓવર-ઇઅર ઑડિયો પ્રોડક્ટ – હેડફોન (1) લોન્ચ

viratgujarat

Leave a Comment