Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓ

શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે.

viratgujarat
મંદિર પાસે પહેલેથી જ બે રામ રોટી સેવા રથ છે, જે અમદાવાદના વિવિધ સ્થળોએ દરરોજ સવાર અને સાંજે જરૂરિયાત માંડલાઓને ભોજન વિતરણ કરે છે. દિવસે...
CSR પ્રવૃત્તિઓઆંતરરાષ્ટ્રીય

સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત

viratgujarat
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી...
CSR પ્રવૃત્તિઓ

જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

viratgujarat
ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ...
CSR પ્રવૃત્તિઓ

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે

viratgujarat
પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી  દરમ્યાન ભવ્ય અને બહુવિધ...
CSR પ્રવૃત્તિઓ

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન

viratgujarat
આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ છો અને કોઈ પણ સાચી વાતને પ્રજા તેમજ સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છો. ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન...
CSR પ્રવૃત્તિઓ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાગ-તપશ્ચર્યા અને બલિદાન આપનારાઓનું સ્મરણ કરવાનો છે.

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સોમનાથ પર્વ – 2026ના કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે,ભારતની અખંડ આસ્થા, અડીખમ સ્વાભિમાન અને સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન શ્રી...
CSR પ્રવૃત્તિઓ

મુંબઈ નગરીના મુલુંડ વિસ્તારમાં ઉર્જા 500 મહોત્સવનો ઐતિહાસિક, ભવ્ય અને આધ્યાત્મિક આરંભ

viratgujarat
મુંબઈ નગરીના મુલુંડ વિસ્તારમાં ઉર્જા 500 મહોત્સવનો ઐતિહાસિક, ભવ્ય અને આધ્યાત્મિક આરંભ પદ્મભૂષણ વિભૂષિત પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલ 500 આધ્યાત્મિક...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો

viratgujarat
ટકાઉ મોડલ દ્વારા અવગણાયેલી કૉમ્યુનિટી સાથે સક્રિય જોડાણ કર્યું મુંબઈ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ટાટા મોટર્સે આજે તેની 11મી વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)નો રિપોર્ટ...
CSR પ્રવૃત્તિઓએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

viratgujarat
આ પહેલ હેઠળ 2024માં ચારથી હવે 2025માં 10 રાજ્યમાં યુવાનોને ભાવિ તૈયાર કૌશલ્ય પ્રદાન કરવા માટે AI, IoT, બિગ ડેટા ને કોડિંગ પર ધ્યાન કેન્દ્રિત...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

viratgujarat
રસ્તાની સલામતી પ્રત્યે મનોદૃષ્ટિ બદલવા માટે ૨,૪૦૦થી વધુ શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને સામેલ કરવામાં આવ્યા ગુજરાત, ગાંધીનગર | ૨૨ ઓગસ્ટ ૨૦૨૫: હોન્ડા મોટરસાયકલ &...