Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઆંતરરાષ્ટ્રીય

સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, માંડવી ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા, અગ્રણી શ્રી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬

viratgujarat

મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સની વધતી ભૂમિકા: મધ્ય પ્રદેશના પાંચ મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન

viratgujarat

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

viratgujarat

Leave a Comment