ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર 28 ઓગસ્ટ 2026 ના રોજ ખૂલશે, રૂ. 1 ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 408 – રૂ. 429 નક્કી કરાઈ
અમદાવાદ, 27 ઓગસ્ટ, 2026: ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ (“કંપની”) એ તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1 ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ પ્રાઇસ...
