Virat Gujarat

Month : September 2025

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની ૯૬૩મી રામકથાનો મંગલ આરંભ

viratgujarat
આપણી પરંપરામાં ચારનો મત મહત્વનો છે: સાધુમત,લોકમત,રાજમત અને વેદમત. આજે દરેક ક્ષેત્રમાં સંવાદની જરૂર છે. આ જગતમાં પરમાત્મા પછી કોઈ બળવાન તાકાતવાન હોય તો એ...
એક્ઝિબિશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી, લિમિટેડ-એડિશન ગોલ્ડી-કિટની જાહેરાત કરી

viratgujarat
 સ્ટ્રેપ: આ વર્ષે તહેવારોમાં લિમિટેડ-એડિશન એસેસરી સેટ અને રૂ. 15,896 સુધીના એક્સચેન્જ બૉનસની સાથે ગોલ્ડ સ્ટાર ઘરે લઈ આવો; 21 સપ્ટેમ્બર અગાઉ ખરીદી કરવા પર...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ક્લાસિક લિજેન્ડ્સે પ્રતિષ્ઠિત જાવા, યેઝદી મોટરસાઇકલની કિંમત રૂ. 2 લાખથી નીચે રાખી છે, રાઇડર્સ પર જીએસટી 2.0ના સંપૂર્ણ લાભ આપ્યા

viratgujarat
સ્ટ્રેપઃ 350 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર જીએસટીના દર ઘટાડીને 28%થી 18% કરવાથી જાવા યેઝદી મોટરસાઇકલ અને તેના લક્ષ્યાંકિત ગ્રાહકે વિશ્વના સૌથી મોટા દ્વીચક્રી...
એક્ઝિબિશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા  ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

viratgujarat
અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા  શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન” ખાતે એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના દરમિયાન સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૭.૦૦ વાગ્યા સુધી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે

viratgujarat
વિદ્યાર્થીઓથી સ્ટાર્ટઅપ્સથી એસએમબી સુધી વિકસિત અને વાઈબ્રન્ટ ગુજરાતને ઈંધણ પૂરું પાડતા શૂન્ય- ખર્ચ, શૂન્ય ઈક્વિટી એન્ટરપ્રેન્યોરશિપ. મહેસાણા | 05મી સપ્ટેમ્બર 2025: વડોદરા અને અમદાવાદમાં અગાઉ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોને એક્સિયોનું અધિગ્રહણ પૂરું કર્યું, ભારતમાં પોતાનો એકંદર પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો

viratgujarat
નિયમનકારી મંજૂરી મળવાથી, એમેઝોન સરળ, પારદર્શક અને ઇનોવેટિવ ક્રેડિટ અનુભવો પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે બેંગલુરુ, ભારત | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતીય રિઝર્વ...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ટાટા મોટર્સના આરોગ્ય કાર્યક્રમે 6.6 લાખથી વધુ લોકોના જીવનમાં હેલ્થકેર અને ન્યુટ્રીશન સંબંધિત હસ્તક્ષેપો દ્વારા પરિવર્તન લાવ્યું

viratgujarat
કુપોષિત બાળકોમાં 87% રિકવરી અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓમાં 80% ઘટાડો આવ્યો નેશનલ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: હાલ ભારતમાં રાષ્ટ્રીય આરોગ્ય પોષણનું સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું...
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

અસ્થિર બજારમાં એસઆઈપી બંધ કરવાથી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પર ગંભીર અસર પડી શકે છે

viratgujarat
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારને શિક્ષિત અને જાગૃત કરતી પહેલ ગુજરાત, અમદાવાદ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: જેમ રોડ ટ્રિપમાં ક્યારેક સરસ હાઈવે મળે છે અને...