Virat Gujarat
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો

  • પ્રાઇમ ગ્રાહકો વિકએન્ડમાં ફળો અને શાકભાજી પર ફ્રી ડિલિવરીની સાથે-સાથે ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 50 કૅશબૅક સાથે 45% સુધીની છૂટ મેળવી શકે છે
  • બધા નવા ગ્રાહકો 8 ડિસેમ્બર 2024 સુધી માંસ, સીફૂડ અને ઇંડા પર ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 60 કૅશબૅક સાથે 45% સુધીની છૂટનો આનંદ માણી શકે છે
  • તમારી શિયાળાની ઋતુને વિશેષ વિશેષ બનાવવા માટે સુપર સેવર્સ પર 50% સુધીની છૂટ મેળવીને શિયાળાની હૂંફનો આનંદ માણો
  • 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10% વધારાની બચતનો લાભ ઉઠાવો

બેંગલુરુ 30 નવેમ્બર 2024: શિયાળાની ઋતુ આવતા જ, તેની હૂંફ પણ સાથે લઈને આવે છે, જેમાં તમને ગરમાગરમ ભોજન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓ માટે જરૂરી દરેક વસ્તુનો સંગ્રહ કરવાનો યોગ્ય સમય છે. એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સુપર વેલ્યૂ ડેઝ દરમિયાન એટલે કે, 30મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી, તાજા ફળો અને શાકભાજી, નાસ્તા, પીણાં અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ સહિત ઉત્પાદનોની વિશાળ રેન્જમાં 50% સુધીની છૂટ સાથે નોંધપાત્ર બચતનો આનંદ માણો. આગળ હવે શિયાળાની ઠંડકભરી ઋતુ આવી રહી હોવાથી, તમારા મનપસંદ સમયે સ્લોટ પસંદ કરીને ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા સાથે, તમારી પેન્ટ્રીમાં સ્ટોક રાખવા માટે આશીર્વાદ, વેદકા, ટાટા સંપન્ન, પારલે, નિવિયા, હિમાલયા, ન્યુટ્રોજેના અને ડવ જેવી શિયાળામાં મનપસંદ બ્રાન્ડની ચીજોને એક્સપ્લોર કરો.

ભલે તમે નવા ગ્રાહક હોવ કે પછી પહેલાંથી જ ખરીરી કરી રહેલા ગ્રાહક હોવ, દરેક વ્યક્તિ આવનારી સીઝન માટે મોટી બચતની ખાતરી સાથે ગ્રેટ ડીલ્સ અને મૂલ્યની ઑફરોનો આનંદ માણી શકે છે. પ્રાઇમ ગ્રાહકો ફ્રી ડિલિવરી વિકએન્ડ દરમિયાન ફ્રી ડિલિવરીની સાથે-સાથે ફળો અને શાકભાજી પર ફ્લેટ INR 400 કૅશબૅક ઉપરાંત વધારાના INR 50 કૅશબૅક સાથે 45% સુધીની છૂટનો આનંદ માણી શકે છે. બધા નવા ગ્રાહકો માંસ, સીફૂડ અને ઇંડા પર 45% સુધીની છૂટ, ફ્લેટ INR 400 કૅશબૅક અને વધારાના INR 60 કૅશબૅકનો લાભ ઉઠાવી શકે છે. સુપર સેવર્સ પર 50% સુધીની છૂટનો લાભ ઉઠાવીને શિયાળાની હૂંફનો આનંદ માણો, જે તમારી શિયાળાની ઋતુને વધુ વિશેષ બનાવે છે. 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર વધારાની 10% બચતનો લાભ લો. જેથી, ખરીદી અને બચત કરવા માટે અત્યારે એકદમ યોગ્ય સમય છે.

એમેઝોન ફ્રેશ સુપર સેવર ડીલ્સ સાથે મોટી બચત: 

  • દાવત રોઝાના સુપર બાસમતી ચોખા: દાવત રોઝાના સુપર બાસમતી ચોખા સુગંધીદાર, શ્રેષ્ઠ સ્વાદ અને આહલાદક સોડમ માટે જૂના કરેલા ચોખા છે જે પ્રીમિયમ ગુણવત્તા પૂરી પાડે છે. બિરયાની અથવા રોજિંદા ભોજન માટે પરફેક્ટ આ ચોખા તેના અસાધારણ સ્વાદ અને ગુણવત્તા સાથે દરેક ડીશને ઉન્નત બનાવે છે.
  • એરિયલ ફ્રન્ટ લોડ મેટિક લિક્વિડ ડિટર્જન્ટ: ફ્રન્ટ લોડ વૉશિંગ મશીન માટે તૈયાર કરવામાં આવેલા એરિયલ મેટિક લિક્વિડ ડિટરજન્ટની મદદથી તમારા કપડા માટે સહેજ પણ ખામી વગરની લોન્ડ્રી જેવી ધોલાઈ મેળવો. આ શક્તિશાળી ફોર્મ્યુલા તમારા કપડાના રંગોની જાળવણી કરે છે અને લાંબા સમય સુધી ટકી રહે તેવી તાજી સુગંધ છોડે છે, તેમજ એક જ ધોલાઈમાં ડાઘ દૂર કરે છે. દર વખતે વાઇબ્રન્ટ, સ્વચ્છ લોન્ડ્રી માટે તે એકદમ પરફેક્ટ છે.
  • ડવ ક્રીમ બ્યુટી બાથિંગ બાર: ¼ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને પોષક સીરમયુક્ત ડવ ક્રીમ બ્યુટી બારનો અનુભવ કરો, જે ત્વચાનું 24 કલાક સુધી પોષણ કરવા અને તેની મરામત કરવા માટે તૈયાર કરાયો છે. તેની pH-સંતુલિત, ડર્મિટોલોજીની દૃષ્ટિએ પરખાયેલી ફોર્મ્યુલા તમારી ત્વચાના કુદરતી ભેજ ટકાવી રાખવા માટેના અવરોધને જાળવી રાખે છે અને સૌમ્યતાથી તેને સાફ કરે છે જેથી તમારી ત્વચા આખો દિવસ નરમ, હાઇડ્રેટેડ અને સ્વસ્થ રહે છે. 

સિઝનની ઉજવણી માટે એક્સક્લુઝિવ સિલેક્શનનાં ઉત્પાદનો: 

  • આશીર્વાદ સ્વસ્તી ઓર્ગેનિક ગાયનું ઘી: આશીર્વાદ સ્વસ્તી ઓર્ગેનિક ગાયનું ઘી ટકાઉક્ષમ ખેતરોમાં ઉછરેલી 7,000થી વધુ તંદુરસ્ત ગાયોમાંથી મેળવેલા 100% ઓર્ગેનિક ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. રસાયણો અને હોર્મોન્સથી મુક્ત, આ ઘી 276 ગુણવત્તા પરિમાણો માટે તૈયાર કરાયેલા સખત માસિક પરીક્ષણમાંથી પસાર થતું હોવાથી શુદ્ધતા અને સ્વાસ્થ્યની ખાતરી સાથે સમૃદ્ધ ગુણવત્તા અને સુગંધિત સ્વાદ આપે છે.
  • ટાટા સંપન્ન 100% ચણા દાળ ફાઇન બેસન: 100% અનપોલીશ્ડ ચણાની દાળમાંથી બનાવેલો ટાટા સંપન્ન ફાઇન બેસન ખાસ કરીને બેસનના લાડુ, ઢોકળા અને કઢી જેવી તમારી મનપસંદ ડીશ બનાવવા માટે પ્રમાણભૂત, સંપૂર્ણ કુદરતી સ્વાદ આપે છે. સંજીવ કપૂર દ્વારા ભલામણ કરાયેલા આ બેસનના દરેક પેકેટને પ્રીમિયમ ગુણવત્તા માટે 5-પગલાંની શુદ્ધતા પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.
  • વેદકા કેસર : વેદકા કેસર શુદ્ધ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કેસર આપે છે જેમાં કોઈ જ ભેળસેળ કરવામાં આવી ન હોવાથી તમારી ડીશને ઉન્નત બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. ફરીથી સીલ કરી શકાય તેવી કેપ સાથે પ્રીમિયમ એર-ટાઇટ એક્રેલિક જારમાં તેને રાખવામાં આવતું હોવાથી તેની તાજગી ખાતરીપૂર્વક કાયમ જળવાઈ રહે છે અને સામાન્ય એલર્જીકર્તાથી મુક્ત રહે છે. 

આ સિઝનમાં તમારા ઘરને સફાઈ અને ઘરની આવશ્યક ચીજોથી ચમકદાર રાખો: 

  • પ્રેસ્ટો! લવંડર ડિસઇન્ફેક્ટન્ટ સરફેસ એન્ડ ફ્લોર ક્લિનર: પ્રેસ્ટો!ની સરફેસ ક્લિનર્સની નવી રેન્જ99% જંતુઓનો નાશ કરીને તમારા ઘરને તાજગીભર્યું અને જંતુમુક્ત રાખવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. કોફી અને કેચઅપ જેવા જિદ્દી ડાઘ પર અસરકારક અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાતું આ ક્લિનર તમારા હાથને સુરક્ષિત રાખવાની સાથે-સાથે તાજગી આપતી સુગંધ પણ છોડે છે.
  • વિમ ડિશવૉશ લિક્વિડ જેલ લેમન રિફિલ પાઉચ: લીંબુની શક્તિ ભેળવેલું વિમ જેલ ડિશવૉશિંગ લિક્વિડ ફક્ત એક ચમચી લેવામાં આવે તો પણ કઠિન ચીકાસનો સામનો કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય તરીકે કામ કરે છે. તેની અનોખી ફોર્મ્યુલા ડાઘને દૂર કરી દે છે અને છતાં પણ તમારા હાથ માટે કોમળતાભર્યું છે. તે નોન-સ્ટીક અથવા સિરામિક જેવી નાજુક સરફેસને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના વાસણો ચમકદાર સ્વચ્છ થાય તેવી ખાતરી કરે છે.
  • સર્ફ એક્સેલ મેટિક ફ્રન્ટ લોડ લિક્વિડ ડિટરજન્ટ: નવો સર્ફ એક્સેલ મેટિક લિક્વિડ ફ્રન્ટ લોડ ડિટરજન્ટ ઝડપથી ઓગળી જાય છે અને કોઈ અવશેષ છોડતો નથી જેથી માત્ર 20 મિનિટમાં સખત ડાઘ દૂર કરે છે. તે ખૂબ જ સારી સુગંધ આપે છે, રંગની સંભાળ રાખે છે અને મશીનનું પણ રક્ષણ કરે છે જેથી કપડા ભરાઈ ગયા વગર અથવા ફેલાયા વગર અસરકારક સફાઈ સુનિશ્ચિત કરે છે.

તમારી ભૂખ ઉઘાડવા માટે સ્વાદ સાથે સંતોષ આપતા નાસ્તા અને તાજા પીણાં મેળવો: 

  • પારલે હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝ: વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ ચિપ્સમાંથી તૈયાર કરાયેલા હાઇડ એન્ડ સીક ચોકલેટ ચિપ કૂકીઝની સમૃદ્ધ, ચોકલેટી સારપનો આનંદ માણો. દરેક બાઇટ મનોરંજક અનુભવ આપે છે, જે ભૂખ સંતોષવા અથવા કોઈ ખાસ સાથે યાદગાર પળો શેર કરવા માટે પરફેક્ટ છે.
  • ખારી ફૂડ્સ બીટરૂટ ક્રિસ્પીઝ: ખારી ફૂડ્સની બીટરૂટ ચિપ્સ વાઇબ્રેન્ટ, ગ્લુટેન-ફ્રી, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કડક શાકાહારી નાસ્તો છે. પામ તેલ, શુદ્ધ ઘઉં અને કૃત્રિમ ફ્લેવર ઉમેર્યા વગર તે બનાવવામાં આવે છે જેથી તંદુરસ્ત અને ટકાઉક્ષમ નાસ્તાના વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે.
  • રો પ્રેસરીનો રસ: રો પ્રેસરીનો આલ્ફોન્સો મેંગો જ્યુસ (કેરીનો રસ) 51% કેરીના પલ્પથી બનાવવામાં આવે છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. પ્રીમિયમ, જવાબદારીપૂર્વક પ્રાપ્ત કરેલા ઘટકોમાંથી બનાવેલો હોવાથી તે આનંદકારક, તાજગીપૂર્ણ સ્વાદ આપે છે, જે કેરીના પ્રેમીઓ માટે પ્રથમ પસંદગી બની જશે.

ઠંડીના મહિનાઓમાં બાળક અને વ્યક્તિગત સંભાળ માટે જરૂરી ચીજો સાથે તૈયાર થઈ જાઓ: 

  • નિવિયા સોફ્ટ લાઇટ મોઇશ્ચરાઇઝર: નિવિયા સોફ્ટ લાઇટ મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચાની સંભાળ લો, જે વિટામિન E અને જોજોબા તેલથી સમૃદ્ધ ઝડપથી શોષાઈ જાય તેવું ક્રીમ છે. તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય, આ મોઇશ્ચરાઇઝર તમારી ત્વચાને સુવાંળી, કોમળ અને તાજગીનો અનુભવ આપે છે.
  • ગાર્નિયર સ્કિન નેચરલ્સ બ્રાઇટ કમ્પ્લીટ વિટામીન સી સીરમ UV ક્રીમ: ગાર્નિયર બ્રાઇટ કમ્પ્લીટ વિટામિન સી સીરમ UV ક્રીમ વડે ચમકદાર અને ડાઘ વગરની ત્વચા મેળવો. આ ક્રીમ તેની શક્તિશાળી વિટામિન સી ફોર્મ્યુલા અને UV પ્રોટેક્શનની મદદથી પિગમેન્ટેશનને રિપેર કરે છે અને તમારી ત્વચાને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવે છે તેમજ તેજસ્વી રંગ સુનિશ્ચિત કરે છે.
  • ન્યુટ્રોજેના હાઇડ્રો બૂસ્ટ હાયલ્યુરોનિક એસિડ ફેસ મોઇશ્ચરાઇઝર : તમારી ત્વચાને હાયલ્યુરોનિક એસિડથી સમૃદ્ધ હળવી ફોર્મ્યુલાવાળા ન્યુટ્રોજેના હાઇડ્રો બૂસ્ટ વોટર જેલથી હાઇડ્રેટ કરીને તેમાં ભેજની માત્રા જાળવી રાખો. ઝડપથી શોષાઈ જતું આ જેલ 72 કલાક સુધી હાઇડ્રેશન પૂરું પાડતું હોવાથી તમારી ત્વચાને તાજી, ભરાવદાર અને ચીકાશ વગરની બનાવે છે.
  • હગીસ કમ્પ્લીટ કમ્ફર્ટ વન્ડર પેન્ટ્સ : હગીઝ કમ્પ્લીટ કમ્ફર્ટ વન્ડર પેન્ટ્સ પેટન્ટેડ ડ્રાય એક્સપર્ટ ચેનલ સાથે ભારતનું સૌથી ઝડપથી શોષી લેતું ડાયપર છે જે આખી રાતમાં 12 કલાક સુધી શોષવાની ક્ષમતા ધરાવે છે. 12-17 કિગ્રા વજનવાળા બાળકો માટે તૈયાર કરાયેલું આ ડાયપર અત્યંત સૌમ્યતા અને આરામદાયકતા માટે ડબલ લીક ગાર્ડ, હવાની અવરજવર થઈ શકે તેવી સામગ્રી અને બબલ બેડ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે.
  • હિમાલયા જેન્ટલ બેબી શેમ્પૂ: હિમાલયા જેન્ટલ બેબી શેમ્પૂ હળવું, “આંસુ ન આવે તેવી” ફોર્મ્યુલાથી બનાવેલું છે જે તમારા બાળકના વાળને હળવાશથી સાફ કરે છે અને તેને પોષણ આપે છે, નરમ, ચમકદાર બનાવે છે અને સરળતાથી મેનેજ કરી શકાય છે. ચણા, હિબિસ્કસ અને ખુસ ખુસ જેવા કુદરતી ઘટકોથી ભરપૂર હોવાથી આ શેમ્પૂ તમારા બાળકની ખોપરી ઉપરના ભાગની નાજૂક ત્વચાને શાંત પાડવાની સાથે-સાથે મજબૂત અને સ્થિતિસ્થાપક બનાવે છે જેથી રોજિંદા ઉપયોગ માટે તે સુરક્ષિત છે.

અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણો, વિશેષતાઓ, ડીલ્સ અને કિંમતો વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલા છે. એમેઝોન પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવામાં અથવા તેનું વિવરણ કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ‘Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’ Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.’

Related posts

ભાઈચુંગ ભુટિયા ફૂટબોલ સ્કૂલ્સ – રેસિડેન્શિયલ એકેડેમી 15મી ડિસેમ્બરે અમદાવાદમાં ફૂટબોલ ટ્રાયલ યોજશે.

viratgujarat

ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી 2025થી તેનાં કમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારાની ઘોષણા

viratgujarat

ક્રેડાઈ અમદાવાદ વિમેન્સ વિંગ રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહિલા અગ્રણીઓને એકમંચ પર લાવે છે

viratgujarat

Leave a Comment