Virat Gujarat
બિઝનેસ

NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

·         સાયન્સ પાર્કઅમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા

અમદાવાદગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છેઅમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત  પ્રોજેક્ટ, ‘માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયા‘ તરીકે ઓળખાતા  શહેરમાં કંપનીનો સાતમો પ્રોજેક્ટ છે.

 લોન્ચિંગ પ્રસંગે NB ગ્રુપના સીએમડી શ્રી નિશિત શાહએ જણાવ્યું હતું કે, “NB ગ્રુપમાં અમારું વિઝન હંમેશા એવા ઘરો બનાવવાનું રહ્યું છે જેના પર લોકો ખરેખર વિશ્વાસ કરી શકે અને તેને પોતાનું કહેવામાં ગર્વ અનુભવેઅમારા માટે રિયલ એસ્ટેટ  માત્ર બાંધકામથી વિશેષ છેતે લોકોની જરૂરિયાતોને સમજવા અને તેમના રોજિંદા જીવનને બહેતર બનાવે તેવી જગ્યાઓ બનાવવા વિશે છેઅમે ગુણવત્તાપારદર્શિતા અને વિચારશીલ આયોજન માટે પ્રતિબદ્ધ છીએજેથી પરિવારો તેમના રોકાણમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસ અનુભવેઅમારા ગ્રાહકો જે વિશ્વાસ અમારા પર મૂકે છે તે અમને સતત સુધારો કરવા અને હંમેશા લોકોને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે.

  લોન્ચિંગ પ્રસંગે NB ગ્રુપના ડાયરેક્ટર શ્રી પાર્શ્વ શાહએ જણાવ્યું હતું કે, “NB પામ  માત્ર લક્ઝરી વિશે નથીતે એક એવી જગ્યાએ સુખદાયક જીવન જીવવા વિશે છે જે હેતુપૂર્ણસુમેળભર્યું અને ઉચ્ચ કક્ષાનું હોયતે વિચારશીલ ડિઝાઇનસસ્ટેનેબિલિટીવાસ્તુ અને આધુનિક સુવિધાઓના સમન્વયવાળા ઘરો બનાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છેતેના મુખ્ય લોકેશન અને સર્વગ્રાહી સુવિધાઓ સાથેઅમારો ઉદ્દેશ્ય રહેવાસીઓને સાચા અર્થમાં શ્રેષ્ઠ લાઈફસ્ટાઈલનો અનુભવ આપવાનો છેNB ગ્રુપ ડિઝાઇન અને ગુણવત્તાલક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

 NB પામ પ્રોજેક્ટમાં બે ભવ્ય ટાવર્સનો સમાવેશ થાય છેજે આલીશાન પોડિયમની ઉપર 20 માળ સુધી ઊંચા છે બંને ટાવર્સમાં કુલ 136 સુનિયોજિત 4 અને 5 BHK એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા છેઆશરે 6,300 સ્કવેર યાર્ડ્સ જમીન પર ફેલાયેલો  પ્રોજેક્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી રહેવાસીઓને પુષ્કળ ખુલ્લી જગ્યાકુદરતી પ્રકાશ અને ફ્રેશ હવા મળી રહે.\

  પ્રોજેક્ટમાં 40,000 સ્કવેર ફૂટથી વધુ વિસ્તારમાં ઇન્ડોર એમિનીટીસ અને 30 થી વધુ લાઈફસ્ટાઈલ તેમજ વેલનેસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છેજેમાં સુંદર લેન્ડસ્કેપ ગાર્ડનસ્પા અને વેલનેસ ઝોનઆધુનિક જીમયોગા ડેકહોમ થિયેટરલાઈબ્રેરીગેસ્ટ રૂમ્સ અને વર્કફ્રોમહોમ માટે ખાસ જગ્યાઓનો સમાવેશ થાય છે ઉપરાંતઅહીં સિનિયર સિટીઝન લાઉન્જકેફેઇન્ડોર ગેમ્સ રૂમબાળકો માટે પ્લે એરિયાપાર્ટી લોન અને મીટિંગ રૂમ્સ જેવી સુવિધાઓ સાથે 24/7 સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી છે.

 

સાયન્સ પાર્કના એકમાત્ર જૈન દેરાસર અને 33,000 સ્કવેર યાર્ડ્સના ઓક્સિજન પાર્ક , R1 પ્રીમિયમ ઝોનની બિલકુલ બાજુમાં સ્થિત તેમજ R3 ગ્રીન બેલ્ટના અદભૂત વ્યુ સાથે, NB પામ એસ.જીહાઈવેએસ.પીરિંગ રોડશીલજ સર્કલ અને સાયન્સ સિટી સાથે ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છેપહોળા રસ્તાઓઆગામી સમયમાં બનનારા ઓક્સિજન પાર્ક્સશાળાઓહોસ્પિટલો અને શોપિંગ વિસ્તારોના વિકાસને કારણે  વિસ્તાર ઝડપથી અમદાવાદના સર્વોત્તમ રહેણાંક સ્થળ તરીકે ઉભરી રહ્યો છેજે તેને રહેવા માટે અનુકૂળ અને આકર્ષક બનાવે છે.

 NB ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સની જેમ, NB પામ પણ સસ્ટેનેબિલિટી ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે એક IGBC-સર્ટિફાઇડ ગ્રીન પ્રોજેક્ટ છેજે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસ પ્રત્યે NB ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રોજેક્ટ સસ્ટેનેબલ લિવિંગ માટે પ્રમાણિત છે અને તેમાં ઉર્જાકાર્યક્ષમ સિસ્ટમ્સ તેમજ ઇકોફ્રેન્ડલી પ્લાનિંગનો સમાવેશ થાય છેપ્રીમિયમ સ્પેસિફિકેશન્સ સાથે નિર્મિત  પ્રોજેક્ટમાં હાઇસ્પીડ એલિવેટર્સ, VRV એરકંડિશનિંગની સુવિધાકોમન એરિયા માટે ડીજી બેકઅપઅદ્યતન સુરક્ષા સિસ્ટમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

  પ્રોજેક્ટનું આયોજન જાણીતા વાસ્તુફેંગ શુઈ અને એનર્જી ડાયનેમિક્સ નિષ્ણાત ડોઅમરેશ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છેજેથી ઘરમાં પોઝિટિવ એનર્જી અને સંતુલિત ડિઝાઇન સુનિશ્ચિત કરી શકાય.

 

Related posts

વીમા જાગૃતિ સમિતિ (IAC-લાઇફ) એ Bima Gram API ની પ્રશંસા કરી; ગ્રામીણ વીમા કવરેજને મજબૂત બનાવવામાં તેની સંભાવનાને સ્વીકારી

viratgujarat

શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજનો ઓથ ટેકીંગ અને લેમ્પ લાઈટીંગ કાર્યક્રમ યોજયો

viratgujarat

Škoda Auto India એ 2025ના 10 મહિનાની અંદર સર્વોચ્ચ વાર્ષિક વેચાણનો આંક પાર કર્યો

viratgujarat

Leave a Comment