EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 26 ઓક્ટોબર, 2026 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1,585 – રૂ. 1,665 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરવામાં આવી
અમદાવાદ, 22 ઓક્ટોબર, 2026: EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 5/- મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ....
