Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન અન્વયે આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને સૌ નાગરિકોને યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તેઓ સ્વચ્છતા કાર્યમાં પણ જોડાયા હતાં.

Related posts

પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

viratgujarat

સ્વર્ણિમ યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓની IIT ગાંધીનગર ખાતે પાણી શુદ્ધિકરણ અભ્યાસ માટે મુલાકાત

viratgujarat

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat

Leave a Comment