Category : આઈપીઓ
આઈબીએલ ફાઇનાન્સ લી. Rs.50 કરોડ સુધીના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ અને રિડીમેબલ NCDsનો પબ્લિક ઈશ્યુ લાવવાની દરખાસ્ત કરે છે
અમદાવાદ, ગુજરાત | ૦૬ ઓક્ટોબર ૨૦૨૬ | આઈબીએલ ફાઇનાન્સ લી. (“IBL Finance” અથવા “કંપની”), જે ટેક્નોલોજી-આધારિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) છે, તે Rs.1,000ની ફેસ વેલ્યુ...
એવરેસ્ટઆઈએમએસ ટેક્નોલોજીસનો ₹48.46 કરોડનો આઈપીઓ આજે ખુલ્યો; આઈટી ઓપરેશન્સમાં એઆઈ આધારિત પરિવર્તન પર કંપનીનો દાવ
બેંગલુરુ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | જેમ જેમ ઉદ્યોગો તેમના ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ બુદ્ધિશાળી અને સ્વચાલિત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, તેમ એવરેસ્ટઆઈએમએસ ટેક્નોલોજીસ લિમિટેડ...
પાપડમલજી એગ્રો ફૂડ્સ લિમિટેડનો IPO 29મી સપ્ટેમ્બરે ખુલશે; શેર દીઠ રૂ. 69 થી રૂ. 72ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ, ગુજરાત | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ | પાપડમલજી એગ્રો ફૂડ્સ લિમિટેડ પોતાના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) સાથે મૂડી બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. કંપની...
રુનવાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખૂલશે, રૂ. 2 ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅરની શૅર દીઠ રૂ. 290 – રૂ. 305 પ્રાઈસ બેન્ડ નક્કી કરાઈ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: રુનવાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 290/- થી...
જમન ગ્રીન ટીલ એડ પાવર િલિમટેડની પ્રારંિભક હેર ઓફર શુક્રવાર, 25 સટેબર, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેડ પ્રિત ઇિટી શૅર . 132 થી . 139 ની કરાઈ
અમદાવાદ, 23 સટેબર, 2026: જમન ગ્રીન ટીલ એડ પાવર િલિમટેડે તેના પ્રારંિભક હેર ઓફર માટે . 10/- ની મૂળ િકંમત ધરાવતા ઇિટી શૅર માટે શૅર...
Shah Investor’s Home Limited દ્વાિા રિજિટલ-ફર્સટટ નાણાકીય સેવાઓના પ્લેટફોર્ટને ર્િબૂત બનાવવાર્ાાં આવ્યાં; MTF અને વૈવવધ્યસભિ સેવાઓ દ્વાિા વૃદ્ધિ પિ ધ્યાન
અર્દાવાદ, સપ્ટેમ્બિ ૨૦૨૬: વર્ષ ૧૯૯૪માાં સ્થાપિત રિટેલ બ્રોરકિંગ કાંિની Shah Investor’s Home Limited (SIHL) તેના સાંકલલત નાણાકીય સેવાઓના પ્લેટફોમષને વધુ મજબૂત બનાવી િહી છે. કાંિનીનુાં...
એ-વન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડનો આઇપીઓ 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 385-રૂ. 405
અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026: બેંગ્લોર સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક એ-વન સ્ટીલ્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સબસ્ક્રિપ્શન માટે ગુરૂવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે. એન્કર...
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે; રૂ. 1ની મૂળ કિંમત (અંકિત મૂલ્ય) ધરાવતા દરેક ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 1,700 – રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ
અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટે રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ...
