સ્ટાર યુનિયન ડાઈ- ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે પોલિસીબઝાર સાથે ભાગીદારી કરી છે જેથી એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ પેન્શન ફંડ ઓફર કરી શકાય
આ પોલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણનું જોખમ પોલિસીધારક દ્વારા જ ઉઠાવવામાં આવે છે. ગુજરાત, અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: સ્ટાર યુનિયન ડાઈ– ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે(એસયુડીલાઈફ)એ...
