સુઝુકી મોટર કૉર્પોરેશન અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ભારતમાં ઓસામુ સુઝુકી સેન્ટર ઑફ એક્સીલેન્સ (OSCOE)ની સ્થાપના કરશે
તેનાથી સ્પર્ધાત્મકતા વધારવા માટે જાપાનની ઉત્પાદન પ્રક્રિયાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનું શક્ય બનશે આ સેન્ટર ઑફ એક્સીલેન્સને ગુજરાત અને હરિયાણામાં સ્થાપવાનો પ્રસ્તાવ નવી દિલ્હી ૨૩ એપ્રિલ...
