Virat Gujarat

Category : ઓટોમોબાઈલ

ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્કોડા ઓટો ઇન્ડિયા સતત વૃદ્ધિ જાળવી રાખે છે; Q1 2026 માં અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો રેકોર્ડ નોંધ્યો

viratgujarat
Q1 2026માં 20,028 કાર વેચાઈ, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ ત્રિમાસિક પ્રદર્શન છે 2025ના સમાન સમયગાળા કરતાં 17% નો વધારો 2025ના સૌથી સફળ વર્ષની સિદ્ધિ પછી...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ ભારતના માસ મોબિલિટીના આગામી યુગને તાકાત આપે છેઃ ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમોમાંથી 5000થી વધુ બસોના ભારતવ્યાપી ઓર્ડરો જીત્યા

viratgujarat
મુંબઈ | ૧૩મી માર્ચ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સને દેશભરમાંથી ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમો (એસટીયુ) પાસેથી 5000થી વધુ બસ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનો ગુજરાતનો ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગ કાર્બન ક્રેડિટ જનરેટ કરનાર વિશ્વનો સર્વપ્રથમ મોડલ શિફ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ બન્યો

viratgujarat
આ પ્રોજેક્ટ Verra*ના વેરિફાઇડ કાર્બન સ્ટાન્ડર્ડપ્રોગ્રામ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી મોટીસ્વૈચ્છિક કાર્બન ક્રેડિટ રજિસ્ટ્રી છે ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગનો ઉદ્દેશ્ય આગામી 10...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોટર શો 2026 અંતર્ગત ભારતના ગતિશીલતા, ઉત્પાદન અને ઓટોમોટિવ વ્યવસાય માટે આગામી મુખ્ય પ્લેટફોર્મ તરીકે જાહેર કરવામાં આવ્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતનું ઓટોમોટિવ ક્ષેત્ર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોટર શો 2026ની જાહેરાત સાથે એક નવા મોટા પાયે ઉદ્યોગ પ્લેટફોર્મ IIMSના લોન્ચનું...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Teslaદ્વારા ગુજરાતમાં પ્રથમ પોપ-અપ અનુભવ માટે VR Surat સાથે સહયોગ:આ પોપ-અપ શોકેસમાં Tesla Model Y પ્રદર્શન માટે મૂકવામાં આવશે

viratgujarat
ટેસ્લાએ VR Surat ખાતે ‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ’ દરમિયાન એક વિશિષ્ટ પોપ-અપ અનુભવની જાહેરાત કરી છે, જે ગુજરાતભરના ગ્રાહકો સુધી બ્રાન્ડને વધુ નજીક લાવવાની દિશામાં મહત્વપૂર્ણ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તામિલનાડુમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની નવી મેન્યુફેકચરિંગ ફેસિલિટીએ સ્થાનિક મેન્યુફેકચરિંગની સાથે પ્રથમ વાહન તરીકે JLRની રેન્જ રોવર ઇવોકની કામગીરી શરૂ કરી

viratgujarat
પનપક્કમ | રાનીપેટ | તમિલનાડુ | ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ — ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડ (TMPV) જે ભારતમાં કાર્સ અને એસયુવીની અગ્રણી મેન્યુફેકચરર છે અને...
ઓટોમોબાઈલબિઝનેસ

ફોર્સ મોટર્સએ અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ Q3 પર્ફોમન્સ હાંસલ કર્યુ, FY 2025-2026માં રેકોર્ડ વૃદ્ધિ ચાલુ રાખી

viratgujarat
પૂણે, 4 ફેબ્રુઆરી, 2026:ભારતની સૌથી મોટે વેન ઉત્પાદક અને શેર્ડ અને ખાસ મોબિલીટી ઉકલોમાં મહત્ત્વની ખેલાડી એવી ફોર્સ મોટર્સ લિમીટેડએ, આજે 31 ડિસેમ્બર 2025 (Q3...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto એ ભારતમાં નવી Kushaq ની રજૂઆત કરી

viratgujarat
યુરોપિયન ટેક્નોલૉજીને ભારતીય રસ્તાઓ માટે ઉપલબ્ધ કરાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને આગળ વધારવા આવી છે, નવી Kushaq, જે છે #EasytoLove પોતાની છટા દર્શાવવામાં સહજ: Škoda ની આધુનિક...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

viratgujarat
અઝૂરાસિરીઝરજૂ — ILMCV સેગમેન્ટમાટેશ્રેષ્ઠતાનોનવોઆવિષ્કાર ટાટા Trucks.ev લોન્ચ કરાઇ —I-MOEV આર્કિટેક્ચર – ઇન્ટેલિજન્ટ મોડ્યૂલર ઇલેક્ટ્રિક વ્હિકલ આર્કિચેક્ચર આધારિત ભારતની સૌથી બહોળી ઇલેક્ટ્રિક ટ્રક રેન્જ  વિશ્વ રક્ષાની...
ઓટોમોબાઈલ

સ્કોડા સુપર કેર 4 વર્ષની સર્વશ્રેષ્ઠ વોરંટી, 4 વર્ષની રોડસાઇડ સહાય અને તેની પ્રોડક્ટ રેન્જમાં 4 મફત સેવાઓ સાથે રજૂ કરે છે.

viratgujarat
સ્કોડા ઓટો ઈન્ડિયાએ 2026 માટે માલિકીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે માલિકીની મુસાફરીના પ્રારંભિક તબક્કે ગ્રાહકોને સ્કોડા સેવા સાથે જોડવા માટે રચાયેલ નવો માનક સેવા...