વાધવાણી ફાઉન્ડેશન ઉદ્યોગ સાહસિકતા અને રોજગારી સર્જનને વેગ આપવા માટે CED ગુજરાત સાથે ભાગીદારી કરી
ગુજરાતના MSME અને સ્ટાર્ટઅપ્સન ટેકનોલોજી, મેન્ટોરશિપ અને સ્કીલીંગ ટેકો પૂરો પાડવા માટે સહયોગ — વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @ 2047 માટે હાયપરલોકલ ઇકોસિસ્ટમનું નિર્માણ...
