Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે.

viratgujarat
બાપુએ કહી શ્રાવણની અંતરંગ વાતો. મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે. સન્માન આપવામાં પણ સાવધાન,સન્માન મેળવવામાં પણ સાવધાન. સાધુ સંત મહાપુરુષોની ચર્ચામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સંતોષ મહામંત્ર છે.

viratgujarat
બે પ્રકારનાં મંત્ર છે:જપવા માટેનાં અને જીવવા માટેનાં. સાધુ એ છે જેની પાસે ભજન સિવાય છૂપાવવાનું કંઈ ન હોય. ધનનો અસંતોષ સુખ આપશે પણ શાંતિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ વસ્તુ ધીમે-ધીમે છૂટી જાય તો નામમાં તીવ્રતમ નિષ્ઠા થશે

viratgujarat
ત્રણ વસ્તુ ન કરતા:ભગવદ અપરાધ,સાધુ ભક્તનો અપરાધ અને ભક્તિનો અપરાધ. વૈરાગ્ય રૂપાળો,નમણો,સુંદર અને માસુમ હોવો જોઈએ. બે પાંખ હોવી જોઈએ:અત્યંત વૈરાગ્ય અને બોધ. વૈરાગ્ય હૃદયનો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સ્વર્ગભૂમિ સ્વિટ્ઝરલેન્ડનાં દાઓસથી ૯૬૦મી રામકથાનો આરંભ થયો

viratgujarat
શું ઠીક છે એનાથી વધારે સારું કોના માટે શું ઠીક છે એવું સાધુ વિચારે છે. હનુમાનને શિક્ષા સૂર્યએ આપી છે,દીક્ષા રામે આપી છે અને ભિક્ષા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી” પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું

viratgujarat
પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી “સાવિત્રી” સપ્તાહનું આચમન કરાવી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમનું અયોજન ૧૯ જુલાઈથી ૨૫ જુલાઈ સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૯ જુલાઈ ૨૦૨૫: ગત દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકુદરતી રીતે લોકોનાં મોત નિપજયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં એક બેકાબૂ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી “પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૭ જુલાઈ ૨૦૨૫: અમદાવાદના ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત ‘સતયુગી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગંભીરા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ: મોરારી બાપુ દ્વારા સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિજીના આધ્યાત્મિક વારસાને શ્રદ્ધાંજલિ

viratgujarat
તલગાજરડા, ગુજરાત | ૧૦ જુલાઈ ૨૦૨૫ — ગુરુપૂર્ણિમાના પાવન દિવસે, પુજ્ય મોરારી બાપુના વતન તલગાજરડા ખાતે ભાવભીની શ્રદ્ધા, આધ્યાત્મિક ચિંતન અને મહત્ત્વપૂર્ણ સાહિત્યિક તથા ઓડિયો-વિઝ્યુઅલ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહાતપસ્વી મહાશ્રમણજીની પાવન નિષ્ઠામાં ‘આચાર્ય ભિક્ષુ જન્મ ત્રિશતાબ્દી વર્ષ’નો ભવ્ય આરંભ

viratgujarat
શુભારંભ સમારંભમાં પહોચ્યા ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી મેઘવાલ આ વર્ષ સર્વજનો માટે કલ્યાણકારી બને તેવી મંગલકામના : યુગપ્રધાન અનુશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણ આચાર્યશ્રીએ સંઘને...