ઓમ રાઉત હવે નિર્માતા તરીકે નેટફ્લિક્સની નવી ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેંડે’ લાવશે મનોજ બાજપેયી અને જિમ સરભ મુખ્ય ભૂમિકામા
મુંબઈ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: નેટફ્લિક્સ પર ૫ સપ્ટેમ્બરે રિલીઝ થતી નવી ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેંડે’ એક જુની મુંબઈની કિસ્સાની આધારિત છે. જ્યાં ૭૦-૮૦ના દાયકામાં એક ખતરનાક...
