Virat Gujarat

Category : બિઝનેસ

ગુજરાતટેક્સટાઇલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જિંદાલ વર્લ્ડવાઈડ લિ. મજબૂત Financial Result વચ્ચે 4:1 બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી

viratgujarat
અમદાવાદ 07 જાન્યુઆરી 2025 – ભારતની અને આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગુણવત્તા અને વિશ્વાસનું નિર્માણ કરતી જિંદાલ વર્લ્ડવાઈડે તેના શેરહોલ્ડર્સને પુરસ્કૃત કરવા...
અવેરનેસઉદ્યોગસાહસિકતાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

પ્રોજેક્ટ આરોહન સમુદાયોને સશક્ત બનાવી કરી રહ્યું છે ભવિષ્યનું ઘડતર

viratgujarat
ગુજરાત, અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: ભારતના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં પરંપરા અને સંકલ્પ એકઠા થાય છે, ત્યાં એક મૌન ક્રાંતિ શરૂ થઈ છે. પ્રોજેક્ટ આરોહન, જે...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં આગામી ગેલેક્સી S સિરીઝ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યું

viratgujarat
ગુરુગ્રામ, ભારત 07 જાન્યુઆરી 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજથી આરંભ કરતાં તેમના આગામી ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન ગ્રાહકો પ્રી-રિઝર્વ કરી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોઈનસ્વિચ કેર્સની જાહેરાત: ક્રિપ્ટો લૉસ રિકવરી માટે ₹600 કરોડ

viratgujarat
આ કાર્યક્રમ ક્રિપ્ટો સમુદાયને જુલાઇ 2024 ના કથિત વઝીરએક્સ સાયબર હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તક આપે છે. બેંગલુરુ 7 જાન્યુઆરી 2025: 2 કરોડથી વધુ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

viratgujarat
ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને સુખાકારી બહેતર બનાવવા માટે ભારતભરમાં 45 આરોગ્ય શિબિરો મુંબઈ 07 જાન્યુઆરી 2025: કોટક મહિંદ્રા બેન્ક(“KMBL” / “Kotak”) દ્વારા ભારતની કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરોના...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એસયુડી લાઇફે તેનું બીજું યુનિટ લિંક્ડ ફંડ લોન્ચ કર્યું: સુડ લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ

viratgujarat
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: સ્ટાર યુનિયન દાઇ-ઇચી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એસયુડી લાઇફ) એ આ નવા વર્ષે એસયુડી લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ શરૂ કરવાની...
અવેરનેસઉદ્યોગસાહસિકતાગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનમહિલા સશક્તિકરણરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ અમદાવાદે બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું

viratgujarat
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: બીએનઆઈ અમદાવાદ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોની તાકાત અને નેતૃત્વની ઉજવણી સાથે અત્યંત અપેક્ષિત બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સનો રૂ. 10.14 કરોડનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે

viratgujarat
મુખ્ય અંશ : આ IPO 6 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલશે અને 8 જાન્યુઆરીએ બંધ થશે, જેમાં રૂ. 46 પ્રતિ શેરના ભાવે 22,05,000 શેર ઓફર...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

આબરા કા ડબરા કિડ્સ કાર્નિવલનો પ્રારંભ ; ફન અને સોશિયલ ઇમ્પેક્ટ નું મેજીકલ મિશ્રણ

viratgujarat
અમદાવાદ 05મી જાન્યુઆરી 2025: “આબરા કા ડબરા – કિડ્સ કાર્નિવલ 1.0”, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આયોજિત સુપરહીરો-થીમ આધારિત એક્સ્ટ્રાવેગેન્ઝાનો...
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

આરબીઆઈએ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવ્યા

viratgujarat
ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવી દીધા છે। શુક્રવારે જારી કરાયેલા...