Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને 13 ગોલ્ડ સહિત 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

viratgujarat
શ્રીમતી નીતા એમ અંબાણી – “ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન, જેમાં આપણા ખેલાડીઓએ અવિશ્વસનીય 39 મેડલ જીત્યા. દરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવ, ત્યાગ, બલિદાન અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે.   આપણા બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે આપણી મહિલા ખેલાડીઓએ તેજસ્વી દેખાવ કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ અંકે કર્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ વિશ્વના સૌથી મોટા મુકામ પર જીત હાંસલ કરી શકે છે.   આપણા પેરા–એથ્લીટ્સે તેમનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, દરેક ભારતીયને તેમની હિંમત, દૃઢનિશ્ચય અને કોઈપણ સ્વપ્નને સાકાર કરવાના અતૂટ વિશ્વાસ થકી તેઓએ પ્રેરણા આપી છે.   મને સવિશેષ આનંદ છે કે અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સ – લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે તેમના નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે પાયાના સ્તરથી લઈને વૈશ્વિક સ્તરે રમતગમત પ્રતિભાની માવજત અને કેળવણી કરવામાં માનીએ છીએ, જેથી દરેક ખેલાડી તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બને   ભારત હવે ઐતિહાસિક શતાબ્દીક કોમનવેલ્થ ગેમ્સનું 2030માં આયોજન કરવા થનગની રહ્યું છે, ત્યારે આ ચેમ્પિયનોએ નવી પેઢીના સપનાંને પ્રજ્જવલિત કર્યા છે. તેમની સિદ્ધિઓ આપણને યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની આ તો ફક્ત શરૂઆત છે, અને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે.   તેમની આ સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે તેવી કામના....
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ: ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓને નાણા ન ફાળવીને કર્યો અન્યાય: ડૉ.હિરેન બેન્કર

viratgujarat
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓને છેલ્લા ચાર વર્ષની ગ્રાન્ટના સત્તાવાર આંકડા સાથે ભાજપ સરકાર દ્વારા ગુજરાત પ્રત્યેનાં ઓરમાયા વર્તન – અન્યાય અંગે...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ભારતીય બંધારણના આમુખનું ઉપસ્થિત તમામ વાલી-વિદ્યાર્થીઓને સમૂહ વાંચન કરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

viratgujarat
“શિક્ષણ એ કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. શિક્ષિત યુવા જ એક સશક્ત અને શિક્ષિત સમાજની રચના કરે છે.” મહામાનવ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ભારતીય બંધારણના આમુખનું ઉપસ્થિત તમામ વાલી-વિદ્યાર્થીઓને સમૂહ વાંચન કરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી

viratgujarat
“શિક્ષણ એ કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. શિક્ષિત યુવા જ એક સશક્ત અને શિક્ષિત સમાજની રચના કરે છે.” મહામાનવ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ભારતમાં ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા SAINT-GOBAIN અને CEPT વચ્ચે ભાગીદારી

viratgujarat
Saint-Gobain અને CEPT યુનિવર્સિટીએ આજે હવામાન-અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધન નાતે સહયોગને પ્રોત્સાહન આપવા...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સની વધતી ભૂમિકા: મધ્ય પ્રદેશના પાંચ મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન

viratgujarat
તાજેતરમાં નીતિ આયોગ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ‘એમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા એન્ટરપ્રિન્યોર્સ’ (RWKEs) ATR પાઇલટ પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી નીતિ આયોગમાં સ્થપાયેલા વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ભાજપના શાસનમાં પરીક્ષા વ્યવસ્થા ભ્રષ્ટ, વિદ્યાર્થીઓ પર અસહ્ય અત્યાચાર – દેશ જવાબ માંગે છે : અમિત ચાવડા

viratgujarat
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આજે ભાજપના નેતાઓએ પોતાની નિષ્ફળતા બદલ શરમ અનુભવવી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ મેળવવાના ષડયંત્રોમાં વ્યસ્ત છે – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગઇકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર...
CSR પ્રવૃત્તિઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી

viratgujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત...
CSR પ્રવૃત્તિઓઅપરાધ

‘દરેક માટે વીમા’: IRDAIના અધ્યક્ષ શ્રી અજય સેઠે વીમા સાક્ષરતાને પ્રોત્સાહન આપવા ગ્રાહક જાગૃતિ માટેની કોમિક પુસ્તક શ્રેણીનું અનાવરણ કર્યું

viratgujarat
બધા માટે વીમો ના વિઝનને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI)ના અધ્યક્ષ શ્રી અજય સેઠે જીવન વીમા...