Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં પરિવાર સાથે નારણપુરા ખાતે મતદાન કર્યું હતું.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં પરિવાર સાથે નારણપુરા ખાતે મતદાન કર્યું હતું. તેઓએ લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી.

Related posts

*પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે* *- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

viratgujarat

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે વિતાવી યાદગાર ક્ષણો

viratgujarat

વહેલાસર સ્તન કેન્સર નિદાન બાદ તમારા ડૉક્ટરને પૂછવાના ટોચનાં પ્રશ્નો

viratgujarat

Leave a Comment