સેમસંગ દ્વારા ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’નું મુંબઈમાં વિસ્તરણઃ શિક્ષકો માટે AI અને ટેકનોલોજી તાલીમ લાવી
પ્રોગ્રામ શિક્ષકોને ઓન- ગ્રાઉન્ડ સત્રો, નિષ્ણાત પ્રેરિત વર્કશોપ અને મેન્ટરશિપના સંમિશ્રણ થકી ભાવિ- ટેક કૌશલ્ય સાથે સુસજ્જ કરશે. ગેલેક્સી એમ્પાવર્ડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ક્રિટિકલ...
