ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ દ્વારા તેની ફ્લેગશિપ એલપીઓ 1822 બસ ચેસિસના લોન્ચ સાથે ઈન્ટરસિટી મોબિલિટીનો નવો દાખલો બેસાડે છે
ક્મ્ફર્ટ માટે ઘડાઈ છેઃ ફુલ-એર સસ્પેન્શન ભારતના હાઈવે પર ફર્સ્ટ- ક્લાસ પ્રવાસ અનુભવ પ્રદાન કરે છે મુંબઈ | 14 ઓક્ટોબર 2025: કમર્શિયલ મોબિલિટીમાં ભારતની અગ્રગણ્ય...
