ભુજમાં અલ્ટ્રાટેક લાઈમસ્ટોન માઈનને ખાણકામ મંત્રાલયના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા 5- સ્ટાર રેટિંગ એનાયત
ગુજરાત, અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫: અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની તેર લાઈમસ્ટોન ખાણોને રાજસ્થાનના જયપુરમાં 7મી જુલાઈ, 2025ના રોજ આયોજિત પુરસ્કાર સમારંભ ખાતે નાણાકીય વર્ષ 2023-24...
