અમદાવાદ શહેરની હાર્વી શાહ એ 23 દેશોનાં વિદ્યાર્થી સામે અર્થશાસ્ત્ર ઓલિયમ્પિયાડમાં વૈશ્વિક સ્તરે 9મું સ્થાન મેળવ્યું
કેનેડામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી અમદાવાદની હાર્વી શાહ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા પ્રાપ્ત કરી અમદાવાદ, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | અમદાવાદની અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી હાર્વી શાહ...
