Virat Gujarat
બિઝનેસ

વધુ સ્ટાઇલ, વધુ વિશિષ્ટતા: Škoda Auto India એ Slavia Monte Carlo ના કલર પેલેટનો વિસ્તાર કર્યો

Škoda Auto Indiaએ તેનીSlaviaશ્રેણીનો વિસ્તાર કરતાંSlavia Monte Carloમાટે બે નવા વિશિષ્ટ રંગ વિકલ્પો – Shimla GreenઅનેSteel Greyરજૂ કર્યા છે. બંને રંગો આકર્ષકડ્યુઅલ-ટોન ફિનિશસાથે ઉપલબ્ધ છે. માત્ર200 યુનિટ્સસુધી મર્યાદિત આ વિશેષ કલર એડિશન્સSlavia Monte Carloની ગતિશીલ ડિઝાઇન, રોમાંચક ડ્રાઇવિંગ અનુભવ અને બ્રાન્ડનીRallye Monte Carloવારસાને એકસાથે રજૂ કરે છે. આ નવા રંગોની ઉમેરાથી કારને વધુ આકર્ષક દૃશ્યમાન ઓળખ મળે છે અને તે એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેઓ વધુ અલગ અને વિશિષ્ટ માલિકીનો અનુભવ ઇચ્છે છે.

આ રજૂઆત અંગેŠkoda Auto India નાબ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું,“Slavia Monte Carloને તેની વિશિષ્ટ ડિઝાઇન, પ્રીમિયમ આકર્ષણ, રોમાંચક ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને અમારી મોટરસ્પોર્ટ વારસા સાથેના મજબૂત જોડાણ માટે ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. અમેMonte Carloશ્રેણીની આગવી ઓળખ અને આકર્ષણને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જેથી ગ્રાહકોને વધુ પસંદગી અને વિશિષ્ટતા મળી શકે.Slavia Monte Carloસતત સ્ટાઇલ, પરફોર્મન્સ અને આધુનિકતાનું શ્રેષ્ઠ સંયોજન રજૂ કરે છે. અમારા ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે અમારી સેડાન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.”

મર્યાદિત આવૃત્તિની Monte Carlo

નવાવિશિષ્ટરંગવિકલ્પોઉપરાંત, Slavia Monte Carlo તેનીબ્લેક્ડ-આઉટએક્સટિરિયરડિઝાઇન, વિશિષ્ટ Monte Carlo સ્ટાઇલિંગતત્ત્વો, પ્રીમિયમબ્લેકઅનેરેડઇન્ટિરિયરથીમતેમજસુવિધાસભરકેબિનદ્વારાપોતાનીઆગવીઓળખજાળવીરાખેછે. નવા Shimla Green અને Steel Grey ડ્યુઅલ-ટોનફિનિશ Slavia શ્રેણીમાંસૌથીવધુઇચ્છનીયવેરિઅન્ટ્સમાંથીએકનીશોધમાંરહેલાગ્રાહકોનેવધુપસંદગીપ્રદાનકરેછે. Slavia Monte Carloમાં Škoda Auto Indiaનાવિશ્વસનીય TSI એન્જિન્સતેમજબ્રાન્ડનીરિયલઓટોમેટિકટ્રાન્સમિશનશ્રેણીઉપલબ્ધછે, જેઉત્તમપરફોર્મન્સ, કાર્યક્ષમતાઅનેઆનંદદાયકડ્રાઇવિંગઅનુભવનુંશ્રેષ્ઠસંયોજનપ્રદાનકરેછે.

ગ્રાહકો6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનસાથે જોડાયેલા1.0-લિટર TSI એન્જિનઅથવા7-સ્પીડ DSG ટ્રાન્સમિશનસાથે જોડાયેલા1.5-લિટર TSI એન્જિનમાંથી પસંદગી કરી શકે છે.1.0 TSIત્રણ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે85 kW (115 PS)પાવર અને178 Nmટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે વધુ શક્તિશાળી1.5 TSIચાર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન110 kW (150 PS)પાવર અને250 Nmટોર્ક ઉત્પન્ન કરે છે. વધુમાં, 1.5 TSIતેના સેગમેન્ટમાં એકમાત્ર એવું એન્જિન છે, જેમાંActive Cylinder Technologyઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી હળવા લોડ દરમિયાન બે સિલિન્ડરને આપમેળે બંધ કરી ઇંધણની બચત કરે છે. ઉપરાંત, તેમાં વધુ સારું હીટ મેનેજમેન્ટ અને થર્મલ કાર્યક્ષમતા માટેPlasma-Coated Cylinder Linersપણ આપવામાં આવ્યા છે.

 

Related posts

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

viratgujarat

5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સ માં ભાગ લેશે

viratgujarat

તામિલનાડુમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની નવી મેન્યુફેકચરિંગ ફેસિલિટીએ સ્થાનિક મેન્યુફેકચરિંગની સાથે પ્રથમ વાહન તરીકે JLRની રેન્જ રોવર ઇવોકની કામગીરી શરૂ કરી

viratgujarat

Leave a Comment