Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

DPS-બોપલનું ગૌરવ: ધોરણ-5ની વિદ્યાર્થીની U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)-બોપલની ધોરણ-5 ની વિદ્યાર્થીની આશ્વી સિંહે 'સ્ટેટ ખેલ મહાકુંભ'માં U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણી GSC બેંક, નારણપુરા (અમદાવાદ ગ્રામીણ) ખાતે યોજાયેલી ઇવેન્ટમાં વિજેતા
બની હતી. આશ્વીની આ સિદ્ધિ તેમજ સ્કૂલને ગૌરવ અપાવવા બદલ DPS સમુદાયે તેણીના પ્રયાસની સરાહના કરી હતી અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

Related posts

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

viratgujarat

“વસુધૈવ સહકાર નહીં ઉદાર” અને “વસુધૈવ સંસ્કાર નહીં સહકાર” ના મંત્રને શ્રી જયંતિભાઈ મહેતાએ જીવનમાં સાર્થક કર્યો છે – શ્રી સુરેશ પ્રભુ

viratgujarat

નિશાન સ્કૂલનો વાર્ષિક સમારંભ: ટાગોર હોલ ખાતે ભવ્ય ઉજવણી

viratgujarat

Leave a Comment