અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન માટે રુ.૪,૭૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રકલ્પ મેળવ્યો
અમદાવાદ, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)...
