જિયોએ નવા ત્રિમાસિક અને વાર્ષિક વિકલ્પો સાથે પોતાના ઓટીટી–પાસ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું
રિલાયન્સ જિયોએ નવા 3-મહિના અને 1-વર્ષના પ્લાન વિકલ્પો રજૂ કરવા સાથે તેના લોકપ્રિય જિયો ઓટીટી-પાસ પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. વધુ ડેટા, વધુ મૂલ્ય અને અવિરત પ્રિમિયમ મનોરંજન...
