Virat Gujarat
અવેરનેસ

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી.

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે તેઓએ સ્થાનિક સ્વરાજ્યના પાયાને વધુ મજબૂત કરવા માટે અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી.

Related posts

કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ: ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓને નાણા ન ફાળવીને કર્યો અન્યાય: ડૉ.હિરેન બેન્કર

viratgujarat

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરવામાં આવે છે

viratgujarat

એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

viratgujarat

Leave a Comment