Virat Gujarat
અવેરનેસ

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે વહેલી સવારે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં જવાબદારી નિભાવી.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી આપણા શહેર અને ગામના વિકાસનો પાયો છે. હું તમામ ગુજરાતી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે, વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવો.

Related posts

14 દેશોમાં કાર્યરત Brainy ની 8મી રાષ્ટ્રીય સ્પર્ધામાં 2,500થી વધુ બાળકોનો બૌદ્ધિક ઉજાસ

viratgujarat

સેમસંગ દ્વારા ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’નું મુંબઈમાં વિસ્તરણઃ શિક્ષકો માટે AI અને ટેકનોલોજી તાલીમ લાવી

viratgujarat

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

viratgujarat

Leave a Comment