AM/NS India એ CSIR-CRRI ની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની, જેણે માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ સંભાવનાને અનલૉક કરશે
આનો અર્થ એ છે કે કંપની CSIR-CRRI દ્વારા વિકસિત વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુજરાત સ્થિત પોતાના ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ...
