આઇબીએમએ મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા ક્લાયન્ટ એક્સપિરિયન્સ સેન્ટરનું અનાવરણ કર્યું -મહારાષ્ટ્ર સરકારની ક્વોન્ટમ પહેલને સપોર્ટ આપવાની યોજના જાહેર કરી
» અત્યાધુનિક આઇબીએમ ઇન્ડિયા ક્લાયન્ટ એક્સપિરિયન્સ સેન્ટરની ડિઝાઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હાઇબ્રિડ ક્લાઉડ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સહિત ઉભરતી તકનીકોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા તેમજ ભારતીય ઉદ્યોગોને...
