Virat Gujarat

Month : August 2025

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોમ્બાસા કથાની પૂર્ણાહૂતિ; ૯૬૨મી રામકથા ૨૩ ઓગસ્ટથી પોલેન્ડથી શરૂ થશે

viratgujarat
રામકથામાં કૃષ્ણ જન્મોત્સવ અને રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થઇ. આપણી રક્ષા રામ,રામનામ,રામકથા,રામદર્શનની લાલસા અને પરમની પાદૂકા કરે છે. ભારત પદનું નહીં પાદુકાનું પૂજક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જી.એસ.ટી.કાયદા અને પોર્ટલમાં સુધારા અંગે નાણાં મંત્રાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ (ITBA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) દ્વારા સંયુક્તપણે તાજેતરમાં માનનીય કેન્દ્રિય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ (1920–2010), જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 10મા આચાર્ય , એક અદ્ભુત આધ્યાત્મિક નેતા, જ્ઞાની તત્વચિંતક અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

viratgujarat
મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા               ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત સંકીર્ણ નથી મહાભારત છે.

viratgujarat
સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ! આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ. બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ...
ઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને ટેકો આપવા માટે પંજાબમાં આપત્તિ રાહત અને સંભાળ કાર્યક્રમ લોન્ચ કરાયો

viratgujarat
કેર કેમ્પ ઈન્ફ્રા આપત્તિગ્રસ્ત સમુદાયોને સેવા આપવા દેશના કોઈ પણ ભાગમાં ઝડપથી તહેનાત કરવા માટે મુખ્ય શહેરોમાં સુસજ્જ છે અને ગોઠવવામાં આવ્યું છે. સેવા વિનંતીઓ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની

viratgujarat
મુંબઈ | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: SSK ભારત મેનેજમેન્ટ મીડિયા લિમિટેડ, જે 2020માં સ્થપાયેલી એક અગ્રણી કન્સલ્ટન્સી ફર્મ છે, તેના નવા બિઝનેસ મોડેલ અને વિસ્તરણ યોજનાઓની...
આંતરરાષ્ટ્રીયગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં દરેક હાલતમાં સત્ય બહાર લાવશું : સંદીપ ચૌધરી, યૂટ્યુબ બેન પછી વધુ ચર્ચિત બની ‘બિગેસ્ટ કેસ સ્ટડી ઑન અર્થ

viratgujarat
રાષ્ટ્રીય | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: 17 ઓગસ્ટની સાંજે 8:10 વાગ્યાનો સમય ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયો. પર્યાવરણ અને વૈશ્વિક રાજનીતિ પર આધારિત “બિગેસ્ટ કેસ સ્ટડી ઓન...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

બ્લૂમબર્ગ યાદીમાં સ્થાન મેળવ્યા બાદ હિમેશનું નવું ટ્રેક ‘સાઝ’ રિલીઝ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૭મી ઓગસ્ટ ૨૦૨૫: હિટ મશીન હિમેશ રેશમિયા ફરી એકવાર તેમના નવા ગીત *‘સાઝ’ સાથે માઈક સંભાળતા જોવા મળ્યા. આ એક આત્મીય અને...