Virat Gujarat

Month : September 2025

અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

હાર્ટ એટેક માટે સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ એઇડ: ઓળખો અને ઝડપથી પ્રતિસાદ આપો

viratgujarat
દિનેશ રાજ, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, એચસીજી હોસ્પિટલ, રાજકોટ જો તમારા માતાપિતા, જીવનસાથી અથવા બાળક અચાનક છાતી પકડીને પીડા અનુભવે તો તમે શું કરશો? હાર્ટ એટેક...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

viratgujarat
બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા આયોજીત ફોક ફ્યુઝન ગરબામાં હાજરી આપી ગુજરાત, અમદાવાદ | 29 સપ્ટેમ્બર 2025:...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

viratgujarat
રામ નથી એ ભવન,વન બની જાય છે. રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે. “હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથાઇષ્ટ,પરમપ્રિય...
ગરબાગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સંજુ બાબા એ અમદાવાદની ગર્લ “પલાશ”ને આપી “જાદુ કી ઝપ્પી”

viratgujarat
બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અમદાવાદના નવરાત્રી મહોત્સવને માણ્યો ગુજરાત, અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રીના સાતમાં નોરતે B ટાઉનનાં પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત અમદાવાદના...
ઇલેક્ટ્રિક સ્કૂટરગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

મેટર અને બોલ્ટ.અર્થ મળીને ભારતભરમાં EV ચાર્જિંગને સરળ બનાવશે

viratgujarat
અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની પ્રથમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ, મેટર મોટર, જે ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લાવી છે, આજે બોલ્ટ.અર્થ સાથે સહયોગની જાહેરાત કરી છે. બોલ્ટ.અર્થ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાના કથામાં કહ્યું: રામકથાથી આખો દેશ રામમય બની જાય છે

viratgujarat
બરસાના (ઉ.પ્ર.) | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાવપૂર્ણ સંબોધન કર્યું....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આદિત્ય એ. શ્રીરામ AMAIના પ્રમુખ અને પ્રશાંત જે. મહાલે ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા

viratgujarat
નવી દિલ્હી | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: DCM શ્રીરામ લિ.ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરને દેશમાં રૂ.36,000 કરોડનું મૂલ્ય ધરાવતી અકાલી એન્ડ ક્લોરો-વિનાઇલ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત સંગઠન અકાલી મેન્યુફેક્ચરર્સ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લેસર વર્લ્ડ ઓફ ફોટોનિક્સ ઇન્ડિયા 2025 વૈશ્વિક ફોટોનિક્સ વેપાર અને ઉદ્યોગ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫: લેસર વર્લ્ડ ઓફ ફોટોનિક્સ ઇન્ડિયા 2025, એક રાષ્ટ્રીય વેપાર મેળો, બેંગલુરુ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પૂર્ણ થયો. તે ભારતમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“ગાય બચાવવા માટે કોઈ ઠોશ નિર્ણય આવશ્યક છે, આપણે ગૌ પ્રધાન દેશ છીએ.”: બાપુ

viratgujarat
સાધુ નિર્ભય એટલે કે નિર્ભીક હોય,નિષ્પક્ષ હોય અને નિર્વેર હોય છે. પશુ એ ગાયનું નામ છે,પણ ગાય પશુ નથી વેદો ની અંદર ૭૪ વખત ગૌ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

રાજહંસ ગ્રુપે ઇવાના ખાતે ‘વેલ પ્લેડ’ ઇવેન્ટનું ભવ્ય આયોજન કર્યું : સચિન તેંડુલકરની પ્રેરક ઉપસ્થિતિમાં પહેલાં 10 વિલા માલિકો અને અગ્રણી ભાગીદારોનું સન્માન કરવામાં આવ્યું

viratgujarat
ખોપોલી, મહારાષ્ટ્ર | ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: રિયલ એસ્ટેટ અને લાઇફસ્ટાઇલ બિઝનેસ ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાજહંસ ગ્રુપ દ્વારા હાલમાં જ તેના સુપર-લક્ઝરી વિલા પ્રોજેક્ટ, રાજહંસ ઇવાના ખાતે...