Virat Gujarat

Month : September 2025

ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘શક્તિ સંધ્યા સીઝન3’માં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ : દિવ્યા ચૌધરીના તાલે ૧૦,૦૦૦થી વધુની જનમેદની ગરબે ઘૂમી!

viratgujarat
ગુજરાત, અમદાવાદ | સપ્ટેમ્બર ૨૦૨૫: સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા ‘શક્તિ સંધ્યા સીઝન3’ માં હાલ ખેલૈયાઓનો ભારે ઝમાવડો થઈ રહ્યો છે. આશરે 10હજારથી પણ...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

viratgujarat
સિટીના સૌથી મોટા વોટર પ્રુફ એસી ડોમમાં ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે ઝુમી રહયા છે, જેમાં 4000 ટનથી વધુ ક્ષમતા ધરાવતું એર કન્ડિશનિંગ લગાવવામાં આવ્યું છે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં આગ્રહની નહીં,ઔદાર્યની ખૂબ જરૂર છે.

viratgujarat
ગૌ માતા આપણા આંગણમાં કલ્યાણની સ્થાપના કરે છે. રામકથામાં રામ જનમ ગવાયો. પલકોં પર ધ્યાન દેવાથી પલમાં જીવી શકાય છે. ગૌરી,ગીતા,ગાયત્રી,ગંગાજી અને ગૌમાતા-આ પાંચ ‘ગ’...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

viratgujarat
બરસાના | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોષીએ...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવલા નોરતાના બીજા દિવસે “દિવ્યા ચૌધરી”ના સુરે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા

viratgujarat
“શક્તિ સંધ્યા”ના બીજા દિવસે ખેલૈયાઓ મા ના ગરબા રમી ભક્તિના તાલે મગ્ન હેપી હોસ્ટ પ્રિયંક દેસાઈએ પોતાના મોર્ડન શબ્દો થકી ખેલૈયાઓના દિલ જીત્યા નવરાત્રીનો રંગ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એબોટ્ટનો ‘ પ્રોજેક્ટક્ષીરસાગર:’ ભારતના ડેરી ખેડૂતોને સક્ષમ બનાવતા અને સ્થાનિક દૂધ પુરવઠાને ટેકો આપતા

viratgujarat
”પ્રોજેક્ટ ક્ષીરસાગર”નો હેતુ આંતરમાળખાઓમાં સુધારો અને ડેરી ફાર્મ વ્યવસ્થાપન અને બિઝનેસ પ્રેક્ટીસિસ સાથે ભારતીય ડેરી ખેડૂતોને ટેકો આપતી સ્થિતિસ્થાપક અને વૈવિધ્યરૂપી પુરવઠા શ્રૃંખલાનું સર્જન કરવાનો...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ટુવ્હીલરની ખરીદી સાથે શરૂ થયેલી ફેસ્ટિવ સીઝન સાથે હીરો મોટોકોર્પે માગણીમાં વિક્રમી ઉછાળી નોંધાવ્યો

viratgujarat
નવી દિલ્હી | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: આ વર્ષે નવરાત્રિના આરંભ સાથે ફેસ્ટિવ સીઝન શરૂ થતાં ભારતીય ઓટો માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ...
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BIBAએ નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે જાનકી બોડીવાલા સાથે તેના ફેસ્ટિવ કલેક્શનનું અનાવરણ કર્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની જાણીતી અને અગ્રણી સ્વદેશી ફેશન બ્રાન્ડ, BIBAએ અમદાવાદના નેક્સસ અમદાવાદ વન મોલમાં તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે તેના નવીનતમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

viratgujarat
બરસાના | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની “માનસ ગૌ સૂક્ત” રામકથામાં શુક્રવારે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોષીએ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એબીબી ઇન્ડિયાએ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે રેર અર્થ-ફ્રી IE5 મોટર્સ લૉન્ચ કરી; મોટર્સ ઉત્પાદન વિસ્તરણ માટે 140 કરોડનું રોકાણ

viratgujarat
ABB ઈન્ડિયાએ ભારતમાં લો વોલ્ટેજ (LV) મોટર્સની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે INR 140 કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતની રેર-અર્થ મેટલ્સ...