Virat Gujarat

Month : October 2025

ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

જાણો SIPના નાણાકીય ગેરશિસ્તના 10 મુખ્ય મુદ્દાઓ

viratgujarat
SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ નવરાત્રીનો ઇતિહાસ આમતો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે, સાથે આ સમયે આપણે આપણી વ્યક્તિગત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા “સફળતાનો ઉત્સવ–૨૦૨૫” અંતર્ગત ૧૨૧ યુવાનોને રોજગાર માટે JCB વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૧ લેપટોપ આપી સન્માનિત કર્યા

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમાજના સર્વાંગી વિકાસ અને યુવાશક્તિના ઉત્થાન માટે કાર્યરત ભરવાડ યુવા સંગઠન ગુજરાતે ફરી એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. “સફળતાનો...
ગરબાગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (માધવ ગ્રુપ) અને તેમના મંડળના તમામ સદસ્યોના આયોજનમાં આજ...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યઝદીએ ભારતની રાઇડિંગ કમ્યુનિટી માટે તેની પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સને વધુ આકર્ષક બનાવી

viratgujarat
Strap: તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં માત્ર 999 રૂપિયામાં જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરવાની તક; જીએસટી 2.0પછી જાવા અને યઝદીની મોટરબાઇક્સનાઆઠ આઇકોનિકવેરિયેન્ટ્સમાંથી...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હર્બલાઇફ ઇન્ડિયાએ Liftoff® લોન્ચ કર્યું ખાંડ વગર તૈયાર કરાયેલું એફર્વેસન્ટ પીણું

viratgujarat
રાષ્ટ્રીય | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: એક અગ્રણી આરોગ્ય અને સુખાકારી કંપની, સમુદાય અને પ્લેટફોર્મ, હર્બલાઇફ ઇન્ડિયા, એ Liftoff® લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક...
અવેરનેસગરબાગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા આનંદ અને આશાની ઉજવણી નિમિત્તે ‘પિંક રાત્રી’ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: કેન્સરની સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા જીવન, આનંદ અને આશાની...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ખાતે ‘મિશન નવ ભારત’ દ્વારા શપથ વિધિ સમારંભનું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ની “પિંક પરેડ – સારીથોન” એ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: ડિસ્ટ્રિક્ટ ગવર્નર આરટીએન. નિગમ ચૌધરીના વિઝનરી નેતૃત્વ હેઠળ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, સિંધુ ભવનના સહયોગથી સ્તન કેન્સર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

viratgujarat
*તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ.* *આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે* *બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.* *પદવાક્યો માટે,નરસિંહને...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ધ પિંક રન’નું આયોજન કરાયું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ‘ધ પિંક રન’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું....