હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...
સોની સબ, જે હંમેશા દિલને સ્પર્શે તેવી અને પરિવારને જોડતી કહાનીઓ માટે જાણીતું છે, તેણે તાજેતરમાં શરૂ થયેલા ડ્રામા યાદેંની ટીમને અમદાવાદમાં લાવી. મુખ્ય કલાકારો...
ભારતના એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદ સ્થિત યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડે એગ્રિ-ઇનપુટ ક્ષેત્રમાં એક નવી દિશા...
ઈન્ડિગો, ભારતની પસંદગીની એરલાઈન્સે આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને જામનગર વચ્ચે દૈનિક, સીધી ફ્લાઈટ્સ શરૂ કરીને ગુજરાતમાં તેના નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું...
હાફુસથી લઈને રસપુરી, સફેદા, સિંદૂરી, કેસર, તોતાપુરી અને બીજી ધણી બધી – આ વર્ષે ઉનાળામાંભારતીય કેરીઓની શ્રેષ્ઠ વૈવિધ્યતાઓ એક જ સ્થળેમેળવો આ સીઝનમાં તમારી મનપસંદ...
સ્ક્રેમ્બલર્સને બાઈકની દુનિયાની એસયુવીગણાવીનેયેઝદી અને બીએસએએ 350 સીસીઅને 650 સીસીની બે દમદાર મોટરસાયકલ સાથે આ કેટેગરીને વધુ મજબૂત બનાવી મુંબઈ | ૨૩ એપ્રિલ ૨૦૨૬ —...
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક...
ભારતનું ઊર્જા ટ્રાન્ઝિશન એક નિર્ણાયક સીમાચિહ્ન પર પહોંચ્યું છે — રાજસ્થાન અને ગુજરાતમાં જ્યુનિપરનો સંકલિત 259 મેગાવોટ પીક સોલર, 280 મેગાવોટ વિન્ડ અને 200 મેગાવોટ-અવર...
અમદાવાદ, ગુજરાત | ૨૨મી એપ્રિલ ૨૦૨૬ — પાઈલટ ફેઝમાં રૂ. 9000 કરોડથી વધુ વિતરણ કર્યા પછી કોટક મહિંદ્રા બેંકે કોર્પોરેટ ગ્રાહકો માટે ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી...