Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

આજરોજ કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહે પોતાના નિવાસસ્થાને #HarGharTiranga અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન આજે દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે. આજે કરોડો દેશવાસી તિરંગા સાથે જોડાઈને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર કરી રહ્યા છે.

આ પ્રસંગે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર રાષ્ટ્રનાયકોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

Related posts

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

viratgujarat

જૌનપુર મહોત્સવ 2026ના ચોથા સંસ્કરણનું આયોજન 14 જૂને અમદાવાદમાં

viratgujarat

વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે

viratgujarat

Leave a Comment