Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે પર ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતાપૂર્વક યોજાયો

એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને મીડિયા ફ્રેટર્નિટી તથા સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા ૧૬૦ યુનિટ બ્લડ કલેક્શન
કરવામાં આવ્યું.
આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત બાળકો ની સારવાર માટે ડાયરેક્ટ ડોનેટ કરવામાં
આવ્યું છે. AACA ૩૫વર્ષનાં સેલિબ્રેશન દરમ્યાન વિવિધ ઇન્ડસ્ટ્રી ઇનિશિયેટિવ્સ સાથે નોબલ સોશિયલ કોઝ
માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહી છે.
Team AACA
અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન

Related posts

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા , અમદાવાદ માં રામ નવમીનો ધુમધામથી ઉત્સવ

viratgujarat

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમનો છઠ્ઠો દિવસઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સંબોધન

viratgujarat

હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં 500 લીટર છાશનું વિતરણ

viratgujarat

Leave a Comment