CSR પ્રવૃત્તિઓહેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં 500 લીટર છાશનું વિતરણ by viratgujaratMay 23, 2026 Share0 હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં નવરંગપુરા ગામ જોગણી માતાજી ના મંદિર પાસે રિક્ષાચાલક, ટેમ્પોચાલક, પેડલ રિક્ષાચાલક, રોડસાઈડ આવતા લોકોને ઠંડક આપી શકાચ તે હેતુથી 3 દિવસ માં અંદાજે 500 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.