AACA દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર...
