Virat Gujarat
બિઝનેસ

કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ૮૭.૩ ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાંઆ સ્કોર સાથેઅદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે.

પર્યાવરણીય, સામાજિક અને શાસનના જોખમો અને તકોના વ્યાપક મૂલ્યાંકન પર આધારિતCareEdge-ESG નું મૂલ્યાંકન એક મોટા ઉપયોગિતા-સ્તરીય નવીનીકરણીય ઉર્જાના વિકાસકાર તરીકે તેની કામગીરીમાં ટકાઉપણું એકીકૃત કરવામાં આ રેટિંગ કંપનીના ટકાઉપણાને સમર્પિત નેતૃત્વને પ્રતિબિંબિત કરવા સાથે બહુવિધ સૂચકાંકો અને સાથી ઔદ્યોગિક કંપનીઓને તારવે છે. આ મૂલ્યાંકન પારદર્શક જાહેરાતો અને માળખાગત દેખરેખ પદ્ધતિઓ દ્વારા સમર્થિત, આબોહવાના જોખમોનું વ્યવસ્થાપન, પાણી અને કચરાના વ્યવસ્થાપન, જૈવવિવિધતા સંરક્ષણ અને શાસન પ્રણાલિઓમાં મજબૂત પ્રદર્શન દર્શાવતું આ રેટિંગ સુદ્રઢ વ્યાખ્યાયિત નીતિઓ, વ્યવસ્થાપન પ્ધ્ધતિઓ અને ESG વિચારણાઓના સાહસ વ્યાપી એકીકરણ મારફત પર્યાવરણીય અને સામાજિક જોખમોનાપ્રબંધન માટે અદાણી ગ્રીન એનર્જીના માળખાકીય અભિગમને રેખાંકિત કરે છે.

અદાણી સમૂહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત નવીનીકરણીય ઉર્જા, બંદરો, લોજિસ્ટિક્સ અને ઉપયોગિતાઓને આવરી લેતા પોર્ટફોલિયોમાં ટકાઉપણુંને સમાવવા પ્રત્યેના પરિવર્તનના અભિગમનેઆ માન્યતા વ્યાપક સ્તરેપ્રતિબિંબિત કરે છે, છે. ESGનુંએકીકરણ મહત્તમ વ્યવસાયોમાં શાસન પધ્ધતિ, જોખમ વ્યવસ્થાપનનું માળખું અને લાંબા ગાળા માટેની મૂડી ફાળવણીને આકાર આપી રહ્યું છે.

વિશેષ કરીને જ્યાં ટકાઉપણાનું  પ્રદર્શન વધુને વધુ ધિરાણની પહોંચ સાથે સંકળાયેલું છેએવા મૂડી વાતાવરણમાંCareEdge-ESG રેટિંગ રોકાણકારો અને ધિરાણકર્તાઓ વચ્ચેકંપનીના સ્થાનને મજબૂત બનાવે છે. આ રેટિંગ મોટા પાયે નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પો માટે ટકાઉ અને સંક્રમણ-લિંક્ડ મૂડી એકત્ર કરવાની કંપનીની ક્ષમતાને ટેકો આપશે તેવી અપેક્ષાને બળ આપે છે.

Read more here: https://lnkd.in/d8nsNm5B

Related posts

ફૂડ સર્વિસીસ માર્કેટ અસંગઠિત સેગમેન્ટની સરખામણીએ સંગઠિત સેગમેન્ટની 2x ગતિએ વૃદ્ધિ સાથે 2030 સુધીમાં US$ 125 બિલિયન કરતાં વધુનું થશે: કિર્ની સાથે ભાગીદારીમાં સ્વિગીની હાઉ ઇન્ડિયા ઇટ્સ 2025 આવૃત્તિ બહાર પડી

viratgujarat

TOTO એ વિશ્વભરમાં 70 મિલિયન વોશલેટ યુનિટ્સને વટાવી દીધા, ભારત સૌથી ઝડપથી વિકસતા બજારોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે

viratgujarat

સુપરસ્ટાર રોકસ્ટાર હિમેશ રેશમિયા બ્લૂમબર્ગની ગ્લોબલ પોપ પાવર લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કલાકાર બન્યા

viratgujarat

Leave a Comment