સેમસંગ દ્વારા બીસ્પોક AI એપ્લાયન્સીસ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ, કેશબેક અને રિવોર્ડસ સાથે ‘બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ લાવી
સેમસંગની ફેસ્ટિવ ડીલ્સમાં રૂ. 50,000 સુધી કેશબેક અને બીસ્પોક AI રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝ પર 47 ટકા સુધી છૂટનો સમાવેશ થાય છે....
