Virat Gujarat

Category : સ્પોર્ટ્સ

ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલે જે. જી. કપ 2026 – અંડર-15 ફૂટબોલ ટૂર્નામેન્ટનો આરંભ કર્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલ (JGIS) દ્વારા જે. જી. કપ 2026 – અંડર-15 ફૂટબોલ ટૂર્નામેન્ટનો ગૌરવપૂર્ણ આરંભ કરવામાં આવ્યો....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇનહોટેલ અને રિસોર્ટ

મરિયોટ બોન્વોય ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના માટેના એક્સક્લુસિવ અનુભવ સાથે સભ્યોને ક્રિકેટની નજીક લાવે છે

viratgujarat
ઝડપી લેવા જેવી 500થી વધુ એક્સક્લુસિવ મેરિયોટ બોન્વોય ક્ષણો, જેમાં મેરિયોટ બોન્વોય ગોલ્ડ ટિકીટ સાથેના આખરી અનુભવનો સમાવેશ થાય છે  ગુજરાત, અમદાવાદ | ૨૨મી જાન્યુઆરી...
ગુજરાતમોટીવેશનરમતગમતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

યશ અનિલ રાશિયા: સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

viratgujarat
સુરત, ગુજરાત | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — સુરતના યુવાન ખેલાડી યશ અનિલ રાશિયાએ ભારતીય રમતજગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે, દુબઈમાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025: ટેકનોલોજી થકી ભારતીય સ્પોર્ટમાં પહોંચ અને સમાવેશકતા ઉજાગર કરે છે

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ — સ્પોર્ટસ લાંબા સમયથી સોશિયલ મોબિલિટી માટે વાહન રહ્યું છે, પરંતુ મોટે ભાગે વિવિધ ભૂગોળમાં કોચિંગ, સુવિધાઓ અને સન્મુખતાને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સિટીમાં “ધ સિસિલિયન ગેમ્સની”ક્લોઝિંગ સેરેમની યોજાઈ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — શ્રી યશ વસંત દ્વારા સ્થાપિત અને શહેરના સૌથી પ્રભાવશાળી બિઝનેસ પ્લેટફોર્મમાંના એક તરીકે વિકસેલા BNI અમદાવાદ દ્વારા આયોજિત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલા 12 વર્ષ પછી ભારતમાં આઈકોનિક ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી લાવી

viratgujarat
નવી દિલ્હી | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મૂળ ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફીનું કોકા- કોલા દ્વારા ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી ટુરના ભાગરૂપે ભારતમાં આગમન થયું છે....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

રોટરી પ્રીમિયર લીગ સીઝન 1.0 નું પોસ્ટર વિમોચન – ભવ્ય પ્રારંભ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ — રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા આયોજિત રોટરી પ્રીમિયર લીગ – સીઝન 1.0 નું પોસ્ટર વિમોચન ભવ્ય સમારોહમાં 27 ડિસેમ્બર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

રાજકોટ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 3 માં જોવા મળશે વુમેન ક્રિકેટ ટેલેન્ટ

viratgujarat
નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે રાજકોટ, ગુજરાત | ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સિસિલિયન ગેમ્સ ચેસ ટુર્નામેન્ટમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — એક મહિના સુધી ચાલી રહેલા સિસિલિયન ગેમ્સ 2025ના ભાગ રૂપે આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિસિલિયન ગેમ્સ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

viratgujarat
કોકા-કોલા દ્વારા 12 વર્ષ પછી ભારતમાં પરત ફરતો FIFA વર્લ્ડ કપ ™ટ્રોફી ટૂર ફૂટબોલ, સંસ્કૃતિ અને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે ચાહકોના જુસ્સાની ઉજવણી કરે...