વૈશ્વિક સ્તરે પ્રથમ વખતઃ HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા એક જ સર્જિકલ મેરેથોનમાં મોં અને ગળાની 13 જટિલ સર્જરી થઇ
અમદાવાદ | ૧૭ જુલાઈ ૨૦૨૫: વૈશ્વિક કેન્સર સંભાળના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ નોંધાઈ છે, જ્યારે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે હેડ એન્ડ નેક ઓન્કોલોજીમાં એક...
