વધુ સ્ટાઇલ, વધુ વિશિષ્ટતા: Škoda Auto India એ Slavia Monte Carlo ના કલર પેલેટનો વિસ્તાર કર્યો
Škoda Auto Indiaએ તેનીSlaviaશ્રેણીનો વિસ્તાર કરતાંSlavia Monte Carloમાટે બે નવા વિશિષ્ટ રંગ વિકલ્પો – Shimla GreenઅનેSteel Greyરજૂ કર્યા છે. બંને રંગો આકર્ષકડ્યુઅલ-ટોન ફિનિશસાથે ઉપલબ્ધ છે....
