Virat Gujarat

Category : અવેરનેસ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગુજરાતના 2,000 તેજસ્વી યુવાનોનું સંકલ્પ: ગુજરાતને ભારતનું નંબર-1 રાજ્ય બનાવવાના મિશન સાથે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદ દ્વારા ભવ્ય ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું આયોજન

viratgujarat
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સારવાર પછીનું જીવન: કેન્સર સર્વાઇવર્સની શારીરિક અને માનસિક જરૂરિયાતોની સંભાળ

viratgujarat
શ્રીમતી નેહા વ્યાસ, કન્સલ્ટન્ટ સાયકો-ઓન્કોલોજિસ્ટ, એચસીજી કેન્સર હોસ્પિટલ, વડોદરા જ્યારે કોઈ કેન્સરની સારવાર પૂર્ણ કરે છે અને તે અંતિમ ઘંટડી વાગે છે, ત્યારે તેને ઘણીવાર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

આઈઓસી, અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશને “યુ કેન ડુ ધીસ! લેટ્સ મુવ”ના લોન્ચ સાથે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરી

viratgujarat
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) ફરી એકવાર અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ભારતમાં આઈઓસીની વર્ષભર ચાલતી સ્પોર્ટ્સ પાર્ટનરશિપ કેમ્પેઇન “લેટ્સ મુવ” પહેલને લાવી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિઓમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના યોગદાનની પ્રશંસા કરી

viratgujarat
મહારાષ્ટ્રમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન જળ સુરક્ષા, આરોગ્યસંભાળ, રોજગાર સર્જન અને આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા વધારવા જેવા ક્ષેત્રોમાં હાથ ધરાયેલી વિવિધ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણી: વસ્ત્રાલ વોર્ડમાં વૃક્ષારોપણ અને શ્રમદાન

viratgujarat
“એક પેડ માં કે નામ” અને સ્વચ્છતાનો સંકલ્પ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વસ્ત્રાલ વોર્ડમાં આદિનાથનગર ખાતે વૃક્ષારોપણ...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૪ જૂન ૨૦૨૬ | અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે શનિવારે મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં લગભગ 100 કેન્સર દર્દીઓ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

PM મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી દેશમાં ‘વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છે: CM ભૂપેન્દ્ર પટેલ

viratgujarat
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકારશ્રીઓ સાથે સંવાદ કરી છેલ્લા ૧૨ વર્ષમાં ‘મોદી સરકાર‘ માં થયેલ સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને રાષ્ટ્રહિતની કામગીરી અંગે સંવાદ કર્યો

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઐતિહાસિક અવસર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ: પોરબંદરમાં પ્રથમ વખત યોજાઈ રહી છે સમિટ

viratgujarat
દૂરંદેશી દ્રષ્ટિ ધરાવતા પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમના પરિણામે પોરબંદર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ

viratgujarat
રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ કચેરી...