Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણી: વસ્ત્રાલ વોર્ડમાં વૃક્ષારોપણ અને શ્રમદાન

“એક પેડ માં કે નામ” અને સ્વચ્છતાનો સંકલ્પ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વસ્ત્રાલ વોર્ડમાં આદિનાથનગર ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું.આ પ્રસંગે વોર્ડ પ્રમુખશ્રી પ્રદીપભાઈ પટેલ, મહામંત્રીશ્રી પ્રિયાંકભાઈ પુરોહિત, કાઉન્સિલરશ્રી પરેશભાઈ પટેલ, શ્રી મિતભાઈ પ્રજાપતિ, શ્રી ગૌરીબેન પરમાર, શ્રી જ્યોત્સનાબેન પટેલ, સંગઠનના પદાધિકારી શ્રીઓ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

Related posts

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ દ્વારા નવી મુંબઈમાં આધુનિક કેન્સર ઉપચાર લાવવા માટે ટાટા મેમોરિયલના એસીટીઆરઈસી સાથે ભાગીદારી

viratgujarat

નિઃશુલ્ક નારાયણ લિમ્બ શિબિર: નારાયણ સેવા સંસ્થાનની ભેટથી અમદાવાદમાં 300 જિંદગીઓ હસતી થશે

viratgujarat

ઓર્ગન ડોનર ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન

viratgujarat

Leave a Comment