અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતે AVPN વેલકમ ડિનરનું આયોજન; ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અને પરોપકારનો સંદેશ
નવી દિલ્હી, ૨૬ ઓગસ્ટ ૨૦૨૬: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે...
